Meta Pixel
CNR: GJRJ070002752023
PENDING

Government of Gujarat vs DHARMENDRASINH MAHIPATSINH JADEJA

Case Number313
Date of Filing28 Jan 2023
Case TypeCC - CRIMINAL CASE
Last Hearing5 Jul 2024
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • Government of Gujarat
Respondent
  • DHARMENDRASINH MAHIPATSINH JADEJA
  • LAKHDHIRSINH DIPUBHA JADEJA
  • NILESHBHAI BABUBHAI PARMAR

Case Summary

Government of Gujarat filed Case No. 313 in the District Court on 28 Jan 2023 against DHARMENDRASINH MAHIPATSINH JADEJA and LAKHDHIRSINH DIPUBHA JADEJA. The case has undergone 17 hearings over 1 year and 4 months. The case is currently pending. 1 order has been issued in this matter.

Hearing History (17)

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

1 ફો.કે.નં.૩૧૩/૨૦૨૩. //આરોપીઓ તરફેની આંક-૧૦ લગતની ડિસ્ચાર્જ અરજી નીચે હુકમ// (૧) હાલના કામે આરોપીઓના વિ.વ.શ્રી. તથા એ.પી.પી.શ્રી ટાંકને સાંભળ્યાં. હાલની અરજી તથા કેસ પેપર્સ વંચાણે લીધા. (૨) આ કામના આરોપીઓએ સદરહુ અરજી ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ-૨૩૯ અન્વયે રજજૂ કરેલી છે અને આરોપીઓને તેઓની સામેના હાલના કેસના તહોમતમાંથી બિનતહોમત છોડી મુકવા અરજજ ગુજારેલ છે. (૩) આ કામે આરોપીઓ તરફે તેઓની સદરહુ અરજીના સમર્થનમા એવી દલીલ કરવામાં આવેલ છે કે, આ કામે આરોપીઓનું લોહિ લેવા માટેની પ્રક્રિયા જજ ે નિયમ-૪માં બતાવેલી છે તે પ્રક્રિયા આદેશાત્મક છે અને આરોપીઓને આપવામાં આવેલ કેસ પેપર્સ જોતાં, તેમાં ડૉકટરશ્રીએ લોહીનો નમુનો તા.૦૩/૧૨/૨૦૨૧નાં રોજજ લીધેલ છે જજે આરોપીઓના ફોર્મ-એ અને ફોર્મ-બી પરથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે. જજે લોહિનું સેમ્પલ ફોર્મ-સી જોતાં એફ.એસ.એલને તા.૦૧/૦૧/૨૦૨૨ના રોજજ તમામ આરોપીઓના મળેલા છે.જજ ે એફ.એસ.એલ. દ્વારા તમામ સેમ્પલોને તા.૧૨/૦૧/૨૦૨૨ના રોજજ પૃથકકરણ કરવામાં આવેલ છે. આ કામે તપાસ કરનાર અમલદાર અથવા ચાર્જશીટ કરનાર દ્વારા જજ ે પોલીસ પેપર્સમાં રજજૂ રાખેલ ફોર્મ-સીમાં જજ આરોપીઓનું લોહિનું સેમ્પલ તા.૦૧/૦૧/૨૦૨૨ના રોજજ મળેલ હતું જજ ે આરોપીઓનું લોહિ તા.૦૩/૧૨/૨૦૨૧ના રોજજ લેવામાં આવેલ હતું અને તે લોહીના નમુના એફ.એસ.એલ.ને તા.૦૧/૦૧/૨૦૨૨ના રોજજ મળેલ છે. જજે સદરહુ કાયદાની સમય મર્યાદા બહાર મળેલ છે અને બ્લડ ટેસ્ટ રૂલ્સ-૪, ૫ની જોગવાઈનો ભંગ થયેલ છે. જજે ફોર્મ નં.એ, બી તથા સી પરથી સ્પષ્ટ રીતે જજણાઈ આવે છે. આથી આ નમુનો લોહી લીધાના ૨૮ માં દિવસે પૃથકકરણ માટે મળેલ છેજજ ે નિયમ-૪(૨)ની જોગવાઈઓનો ભંગ કરે છે. અને નિયમ-૦૪ આદેશાત્મક હોવાથી નિયમ-૪નો ભંગ થયેલ હોવાથી હાલના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા અરજજ ગુજારેલ છે.

2 ફો.કે.નં.૩૧૩/૨૦૨૩. (૪) આ ઉપરાંત હાલના કામે ફરિયાદપક્ષ તરફેના એ.પી.પી.એ સદરહુ અરજીની વિરુદ્ધમાં દલીલ કરેલ છે કે, આ કામે ડૉક્ટર સાહેદ દ્વારા લોહી લેતી વખતે બ્લડ ટેસ્ટ રૂલ્સ-૦૪ની જોગવાઈ મુજજબની પ્રક્રિયા કરેલી છે અને ડૉક્ટરશ્રીએ ફોર્મ-એ અને ફોર્મ-બી તૈયાર કરેલા છે જજ ે જોતાં, આરોપીઓએ દારૂ પીધેલ હોવાની અને તેઓ આલ્કોહોલની અસર હેઠળ હેવાનું સ્પષ્ટપણે જજ ણાય આવે છે. ાય આવે છે. વધુમાં હાલના કામે પુરાવો હજજૂ લેવાનો બાકી છે અને પુરાવા લીધા સિવાય હાલના તબક્કે આદેશાત્મક જોગવાઈનો ભંગ થતો હોય તેવું કહી શકાય નહિ. આથી ફરિયાદપક્ષ તરફે સદરહુ અરજી ના-મંજજૂર કરવા રજજૂઆત કરેલી છે. (૫) આમ, હાલના કામે બન્ને પક્ષેના ઉભયપક્ષકારોની દલીલો અને કેસની હકીકતો જોતાં મારી સમક્ષ કેસના ન્યાયિક નિર્ણય માટે નીચે મુજજબનાં મુદ્દા ઉપસ્થિત થાય છે. (૧) શું આ કામે બ્લડ ટેસ્ટ રૂલ્સ-૪(ર) આદેશાત્મક જોગવાઈનો ભંગ થાય છે? (૨) શું નિયમ-૪(૨)ની જોગવાઈનો ભંગ થતો હોય આરોપીઓની વિરુદ્ધ પ્રથમદર્શનીય કેસ બનતો ન હોય આરોપીઓને બિનતહોમત મુકત કરવો જોઈએ? (૩) શું હુકમ? (૬) ઉપરોકત મુદ્દાઓ અંગેના મારા જજવાબો નીચે મુજજબના છે. (૧) હકારમાં. (૨) હકારમાં. (૩) આખરી હુકમ મુજજબ. (૭) આ કામે બન્ને પક્ષકારોની દલીલો તથા રેકર્ડ ઉપર રજજૂ થયેલા કેસ પેપર્સ તથા કાયદાકીય પરિસ્થિતિને ધ્યાને લેતાં, ક્રિમિનલ પ્રોસિજજ ર કોડની કલમ-૨૩૯ વંચાણે લેવી જજરૂરી જજણાય આવતી હોય તે નીચે મુજજબ વર્ણવેલ છે.

3 ફો.કે.નં.૩૧૩/૨૦૨૩. કલમ - ૨૩૯ . આરોપીઓને કયારે છોડી મુકવો જોઈશે . "કલમ-૧૭૩ હેઠળ પોલીસ રિપોર્ટ તથા તેની સાથે મોકલાયેલા તમામ દસ્તાવેજો વિચારણાં લીધા પછી અને મૅજિસ્ટ્રેટને જજ રૂર જજ ણાય તેવી આરોપીઓની જજ ુબાની લીધા પછી અને ફરિયાદપક્ષ અને આરોપીઓને સુનાવણીની તક આપ્યા પછી, મૅજિસ્ટ્રેટને આરોપીઓ વિરુદ્ધ તહોમત વજજૂદ વગરનું લાગે તો, તેણે તેને છોડી મુકવો જોઈશે અને તેમ કરવાના પોતાના કારણોની તેણે નોંધ કરવી જોઈશે. આમ, સદર કલમ વંચાણે લેતાં આરોપીઓને સામે ચાર્જશીટ રજજૂ કરવામાં આવે અને તે ચાર્જશીટની સાથે રજજૂ કરેલા પોલીસ પેપર્સ વંચાણે લેતાં તેના પરથી એવું પ્રસ્થાપિત થાય કે આરોપીઓની સામે ટ્રાયલ ચલાવવા માટે પુરતો પુરાવો નથી અને તહોમત વજજુદ વગરનું લાગે તો આરોપીઓને છોડી મુકવો જોઈશે. આ ઉપરાંત ચાર્જફેમ કરવાના તબકકે એટલું જજ જોવાનું રહે છે કે, શું આરોપીઓની વિરુદ્ધ પ્રથમદર્શનીય ગુનો બને છે અને જો પ્રથમદર્શનીય ગુનો બનતો હોય તો આરોપીઓની સામે ચાર્જફ્રેમ કરવો જોઈએ અને જો પ્રથમદર્શનીય પુરાવો ન આવે અને કેસ બનતો ન હોય તો આરોપીઓને ડિસ્ચાર્જ કરવો જોઈએ. આ ઉપરાંત પ્રથમદર્શનીય કેસ કોને કહી શકાય તે અંગે નામદાર એપેલેટ કોર્ટ દ્વારા ઘણાં ચુકાદાઓમાં પ્રસ્થાપિત સિદ્ધાતો આપવામાં આવેલા છે. આવેલા છે. અને જજ ેમાં ફરિયાદપક્ષનો કેસ અને પુરાવો એમને એમ માની લેવામાં આવે તો તે આરોપીઓ વિરુદ્ધ ગુનો કર્યા અંગે મજજબુત શંકા ઉપજાવે છે કે કેમ તે જોવાનું રહે છે. અને જો આરોપીઓ વિરુદ્ધ મજજબુત શંકા ઉભી થતી હોય તો તે આરોપીઓ વિરુદ્ધ પ્રથમદર્શનીય કેસ બનતો હોવાનું માનવાનું રહે છે. (૮) હાલના કામે નામદાર ગુજજરાત હાઈકોર્ટ દ્વારા ૧૯૮૫ જી . એલ . એચ . પાના નં . ૨૮૯નો ચુકાદો વંચાણે લેવો જજરૂરી જજણાય છે જજ ેમાં નામદાર ગુજજરાત હાઈકોર્ટ દ્વારા એવું પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે મૅજિસ્ટ્રેટે ચાર્જફ્રેમ કરતી વખતે ઝીણવટભરી વિગતો ધ્યાને લેવાની નથી પરંતુ ફરિયાદીનો પ્રથમદર્શનીય કેસ છે કે કેમ તે જોવાનું રહે છે.

4 ફો.કે.નં.૩૧૩/૨૦૨૩. (૯) આમ ઉપરોકત કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખી હાલની અરજીના કામે ઘડવામાં આવેલ મુદ્દાઓનો ન્યાયિક નિર્ણય કરતાં પહેલા બ્લડ ટેસ્ટ રૂલ્સ-૦૪ વંચાણે લેવો જજરૂરી જજણાય આવતો હોય તે નીચે મુજજબ વર્ણવેલ છે. -:: - 4. ::- Rule Manner of Collection Forwarding of blood (1) The registered medical practitioner shall use a syringe for thecollection of the blood of the person produced before him under 3.

Rule The syringe shall be sterilized by putting in boiling water . before it is used for the aforesaid purpose He shall clean with sterilized water and swab the skin surface of that part of such ' . person s body from which he intends to withdraw the blood No alcohol shall be touched at any stage while withdrawing blood from .

5 the body of the person He shall withdraw not less than cc of . , venous blood in the syringe from the body of the person The blood collected in the syringe shall than be transferred into a phial . containing anticoagulant and preservative (2) - The sample blood collected in the phial in the manner stated in sub (1) rule shall be forwarded for test to the Testing Officer either by post of with a special messenger so as to reach him within seven , days from the date of its collection it shall be accompanied by a " " forwarding letter in Form B which shall bear a fascimile of the seal . the seal ." or monogram used for sealing the phial of the sample blood (૧૦)વધુમાં આ કામે આરોપીઓ તરફે દલીલ કરવામાં આવેલ છે કે સદર લોહીનો નમુનો તે લોહીનો નમુનો લીધાની તારીખથી સાત દિવસની અંદર મળી જજ વો જોઈએ તેવુ નિયમ-૪(૨)માં ઠરાવેલ છે અને સદર નમુનો ૨૮માં દિવસે મળેલ છે જજ ેથી આરોપીઓને નિર્દોષ છોડી મુકવો જોઈએ. આમ, સદર દલીલને લક્ષ્યમાં રાખી હાલના કામે આરોપીઓનો લોહીનો નમુનો તે લીધા બાદ કેટલા દીવસે મળેલ છે અને શુ ખરેખર નિયમ-૪(૨)ની આદેશાત્મક જોગવાઈનો ભંગ થાય છે કે કેમ તેનુ મુલ્યાંકન કરવુ જજ રૂરી બની રહે છે. આથી સદર રેકર્ડ પર આવેલ પુરાવાનુ મુલ્યાંકન કરતાં પહેલા નામદાર ગુજજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં 5 ફો.કે.નં.૩૧૩/૨૦૨૩. આવેલ. ચુકાદો 1991 2 ( ) 342 Crimes HC State of Gujarat versus , Bapuji Savaji નો વંચાણે લેવામાં આવે તો નામદાર ગુજજરાત હાઈકોર્ટ દ્વારા તેઓના સદર ચુકાદાના પેરા નંબર-૬માં નીચે મુજજબ નોંધેલ છે. - 6 " Para No This clearly shows that the sample of the blood has not reached the 7 Chemical Analyser within days of its collection as provided in rule 4(2) . , of the Rules From the evidence of the said Medical Officer it is not clear whether the said sample was accompanied by a forwarding letter in Form B being a fascimile of the seal or monogram used for . sealing the phial of the sample blood of the accused Under the , 4(1) (2) , circumstances provisions of rule and of the said Rules , . which are mandatory are violated These two patent infirmities are .". fatal to the prosecution આમ, નામદાર ગુજજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ઉપરોકત ચુકાદો તથા રૂલ-૪ વંચાણે લેતાં સદર નિયમ એ આદેશાત્મક છે. એટલે કે નિયમ-૪ની જોગવાઈઓનું પાલન થવુ ફરજિયાત છે અને જો નિયમ-૪ની જોગવાઈઓનું પાલન ન થયેલ હોય તો ફરિયાદપક્ષના કેસને વિપરીત અસર પડે છે. આથી, હાલના ચાર્જશીટની સાથે રજજૂ થયેલા પોલીસ પેપર્સને વંચાણે લેવામાં આવે અને તેની વિચારણાં કરવામાં આવે તો સૌપ્રથમ આરોપીઓને ડૉક્ટરશ્રી પાસે લોહીનો નમુનો લેવા માટે તા.૦૩/૧૨/૨૦૨૧ના રોજજ સી.એચ.સી. ખાતે લઈ જજ વામાં આવેલ છે અને ફોર્મ-એ વંચાણે લેતાં, આરોપીઓના લોહીના નમુના સદર ડૉક્ટરશ્રી દ્વારા તા. દ્વારા તા.૦૩/૧૨/૨૦૨૧ના રોજજ લોહીના નમુના લેવામાં આવેલ છે, જજે લોહીનો નમુના પૃથકકરણ વિભાગને તા.૦૧/૦૧/૨૦૨૨ના રોજજ મળેલ છે. આમ, ફોર્મ-સી વંચાણે લેતાં સદર નમુના લોહીના નમુના લીધાના ૨૮માં દિવસે મળેલ હોવાનું જજ ણાય આવે છે. આથી લોહીનો નમુનો નિયમ-૪(૨)માં જોગવાઈ કર્યા અનુસાર લોહી લીધાના સાત દિવસની અંદર પૃથકકરણ માટે લેબોરેટરીને પ્રાપ્ય થયેલ નથી જજ ે હકીકત સદંતર પણે સદર નિયમ-૪(૨)ની આદેશાત્મક જોગવાઈઓનો ભંગ કરતી હોવાનુ જજ ણાય આવે છે. જજેથી ફરિયાદપક્ષનો કેસ પ્રથમદર્શનીય કેસ રહેતો ન હોવાનુ માની શકાય તેમ છે.

6 ફો.કે.નં.૩૧૩/૨૦૨૩. (૧૧)જજ ેથી ઉપરોકત તમામ ચર્ચાઓ તથા પોલીસ પેપર્સ તથા કાયદાકીય જોગવાઈનું તુલનાત્મક વિશ્લેષણ કરતા આ કામના આરોપીનો લોહીનો નમુનો બ્લડ ટેસ્ટ રૂલ્સ-૪(૨)ની જોગવાઈ મુજજબ લોહીનો નમુનો લોહી લીધા તારીખથી સાત દિવસની અંદર મળેલ ન હોય અને નમુનો અઠ્યાવીસમાં દિવસે પ્રાપ્ય થયેલ હોય નિયમ-૪(૨)ની આદેશાત્મક જોગવાઈનો ભંગ થતો હોવાનું સ્પષ્ટપણે રેકર્ડ પરથી જજણાય આવે છે. આથી નિયમ-૪(૨)ની આદેશાત્મક જોગવાઈનો ભંગ થતો હોય હાલના કામે ઘડવામાં આવેલ મુદ્દા નં.૧નો જજ વાબ આથી હકારમાં આપવામાં આવે છે. વધુમાં આ કામે નિયમ-૪(૨)ની આદેશાત્મક જોગવાઈનો સ્પષ્ટપણે ભંગ થતો હોય આરોપીઓની સામે ચાર્જફ્રેમ ફરમાવી પુરાવો લેવામાં આવે તો તે અર્થહીન બની રહેશે. જજેથી હાલના કામે ઘડવામાં આવેલ મુદ્દા નં.રનોજજ વાબ પણ હકારમાં આપવામાં આવે છે અને મુદ્દા નંબર-૩ પરત્વેનો આખરી હુકમ નીચે મુજજબ કરવામાં આવે છે. //આખરી હુકમ // (૧) આથી આ કામના આરોપીઓને ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ-૨૩૯ અન્વયે ધી ગુજજરાત પ્રોહિબિશન એક્ટની કલમ-૬૬(૧)(બી) મુજજબના શિક્ષાપાત્ર ગુના સબબના કામે તહોમતનામુ વજજુદ વગરનુ હોય ડિસ્ચાર્જ કરવાનો હુકમ કરવામાં આવે છે. (૨) આરોપીઓના જામીનખત આથી રદ કરવાનો હુકમ કરવામાં આવે છે. સદરહુ હુકમ આજજરોજજ તારીખઃ૦૫, માહે-જજુલાઈ, સને-૨૦૨૪ના રોજજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો. તારીખઃ ૦૫/૦૭/૨૦૨૪. મુકામઃ ભાયાવદર. (દેવલ યજ્ઞેશ્વર પટેલ)જજ યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, ભાયાવદર - 01515 UIC GJ