Meta Pixel
CNR: GJSR170029072023
CASE DISPOSED

ilyas ikbal chauhan vs Government of Gujarat

Case Number206
Date of Filing13 Aug 2023
Case TypeCRMA J - CRIMINAL-MISC APPLICATION-JMFC
Last Hearing13 Aug 2023
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • ilyas ikbal chauhan
  • ikbal ajif chauhan
  • aadil ayub chauhan
  • jabbar majid chauhan
  • aslaf hanif chauhan
  • imran hanif chauhan
  • abdul kaum chauhan
  • azaz aslam mistry alias tanka
  • shaikh ismail khatri
Respondent
  • Government of Gujarat

Case Summary

ilyas ikbal chauhan and ikbal ajif chauhan filed Case No. 206 in the District Court on 13 Aug 2023 against Government of Gujarat. The case has had one hearing so far. The case was disposed of on 13 Aug 2023. 1 order has been issued in this matter.

Hearing History (1)

  • 13AUG 2023
    Disposed

    Judge: JUDICIAL MAGISTRATE, FIRST CLASS (MUNI.)

    View Order ↗

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

1/2 ક્રિમીનલપરચુરણઅરજીનં.૨૦૬/૨૦૨૩ આંક-૧જામીનઅરજીનીચેહુકમ ===================================== 1. અરજીનીટૂંકમાંહકીકતએવીછેકે, અરજદાર/આરોપીનિર્દોષછે, કહેવાતોગુનોકરેલનથી. પોલીસેશંકાનેઆધારેઅટકકરેલાછે. આરોપીસ્થાનિકરહીશછે, કુંટુબકબીલાસાથેરહે છે. આરોપીનેજેલમાંમોકલીઆપવામાંઆવેતોતેનાકુટુંબનેભુખેમરવાનોવારોઆવેતેમ છેઅનેતેમનાઉજ્જવળભવિષ્યનોઅકાળેઅંતઆવેતેમછે. આરોપીનાસીભાગીજાય તેવાઈસમનથી. ફરિયાદપક્ષકેસાહેદોસાથેચેડાકરેતેમનથીકેધાકધમકીઆપેતેમ નથી. ના.કોર્ટજેકોઈશરતોફરમાવશેતેતમામશરતોનુંઆરોપીચુસ્તપણેપાલનકરશે. જે તમામહકીકતોધ્યાનેરાખીનેઅરજદાર/આરોપીનીજામીનઅરજીમંજુરકરવાવિનંતીકરી છે.

2. અરજદારતરફેવિ.વ.શ્રીએમહદઅંશેજામીનઅરજીમાંજણાવેલહકીકતોમુજબનીદલીલો કરીછે. વધુમાંના.કોર્ટફરમાવશેતેતમામશરતોનુંઆરોપીચુસ્તપણેપાલનકરશેઅને ટ્રાયલ દરમ્યાન બિનચુક સમયસર અદાલતમાં પણ હાજર રહેશે તેમ જણાવી અરજદાર/આરોપીનીજામીનઅરજીમંજુરકરવાભારપૂર્વકદલીલકરીછે. જ્યારેસરકાર તરફેવિ.એ.પી.પી.શ્રીએવાંધોહોવામતલબનોજામીનઅરજીઉપરશેરોકરેલછેઅને વધુમાંદલીલકરીછેકે, આરોપીનીજામીનઅરજીમંજુરકરવામાંઆવશેતોતપાસઉપર ગંભીરઅસરપહોંચેતેમહોઈજામીનઅરજીનામંજુરકરવાભારપૂર્વકદલીલકરીછે.

3. તમામહકીકતઅનેસંજોગોધ્યાનેલીધા. એફ.આઈ.આર.,પોલીસપેપર્સઅનેઆરોપી સામેનોંધાયેલગુનાનીગંભીરતાધ્યાનેલીધી. આતબક્કેએફ.આઈ.આર.નીહકીકતમુજબ આરોપીઓવિરૂદ્ધના.કોર્ટનાહુકમમુજબફરિયાદદાખલથયેલીછે. આરોપીઓવિરૂદ્ધ નોંધાયેલગુનાનીસજાનીજોગવાઈધ્યાનેરાખવામાંઆવેતોમોતની, આજીવનકેદનીકે સાતવર્ષથીવધુસજાનેપાત્રગુનોનોંધાયેલનથી. આતબક્કેનામદારસુપ્રિમકોર્ટેArnesh Kumar Versus State of Bihar, AIR 2014 SUPREME COURT 2756 :: 2014 AIR SCW 3930, Satender Kumar Antil v.

Central Bureau Of Investigation, AIROnline 2022 SC 956 :: 2022 SCC OnLine SC 825, MISCELLANEOUS APPLICATION - 1849 of 2021, decided on 11/07/2022 અનેSanjay Chandra Versus CBI, 2011(8) Supreme 270, Supreme Court of India નાકામેપ્રસ્થાપિતકરેલસિદ્ધાંતોધ્યાનેલીધા. પ્રસ્તુતકામેજોવામાંઆવેતોઆરોપીસ્થાનિકરહીશછે, તપાસમાંસહકારઆપવાની ખાતરીઆપેછે. જેતમામહકીકતોધ્યાનેરાખવામાંઆવેતોતપાસઅનેટ્રાયલદરમ્યાન આરોપીનીહાજરીસુનિશ્ચિતથઈશકેતેમછે. આરોપીઓનેચુસ્તઅનેકડકશરતોનેઆધીન Urgent Charge : As per Order O.O.No.29/2023, 27/07/2023 of Hon’ble C.J.M. ble C.J.M., Surat 2/2 જામીનમુક્તકરવામાંઆવેતોતેઉચિતજણાતુંહોઈ, ન્યાયનાહિતમાંનીચેમુજબહુકમ કરવામાંઆવેછે. હુકમ 1. અરજદાર/આરોપીતરફેરજૂહાલનીજામીનઅરજીઆથીમંજુરકરવામાંઆવેછે.

2. અરજદાર/આરોપી(૧) ઈલ્યાસઈકબાલચૌહાણ, (૨) મોહમદઈકબાલમોહમદવજીર ચૌહાણ, (૩) મોહમદઆદીલમોહમદઐયુબચૌહાણ, (૪) અબ્દુલજબ્બારઅબ્દુલમજીદ ચૌહાણ, (૫) અસ્લમમોહમદહનીફચૌહાણ, (૬) મોહમદઈમરાનમોહમદહનીફ ચૌહાણ, (૭) અબ્દુલકૈયુમમોહમદઐયુબમોમ, (૮) મોહમદસૈફમોહમદઈસ્માઈલખત્રી અને(૯) એઝાઝઅસ્લમમિસ્ત્રીદરેકનાએરૂા.૨૫,૦૦૦/- (અંકેરૂપિયાપચ્ચીસહજાર પુરા) લેખેસદ્ધરજામીનઅનેતેટલીજરકમનાજાતમુચરકારજૂકર્યેથીઉધનાપોલીસ સ્ટેશનપાર્ટ-એ, F.I.R. નં.૧૧૨૧૦૦૪૭૨૩૧૬૬૭/૨૦૨૩, ઈ.પી.કોડનીકલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૨૯૪(ખ), ૧૧૪, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૪૯મુજબનાગુનાનાકામેનીચેનીશરતોને આધીનજામીનમુક્તકરવાનોઆથીહુકમકરવામાંઆવેછે. શરતો 1. અરજદાર/આરોપીએચાર્જશીટદાખલથાયનહીંત્યાંસુધીદરઅંગ્રેજીમાસની૧લીઅને ૧૫મીતારીખેસવારનાકલાક૦૯-૦૦થીકલાક૦૫-૦૦વાગ્યાદરમ્યાનતપાસઅધિકારીશ્રી સમક્ષહાજરીપુરાવવી.

2. અરજદાર/આરોપીએત.ક.અ.શ્રીનેતપાસમાંસંપૂર્ણસાથસહકારઆપવો.

3. અરજદાર/આરોપીએઆપ્રકારનાકેઅન્યકોઈગુનામાંસંડોવાવુનહીં.

4. અરજદાર/આરોપીએફરિયાદી, સાહેદોનેલોભ-લાલચકેધાક-ધમકીઆપવીનહીં.

5. અરજદાર/આરોપીએપોતાનુંરહેઠાણનુંસરનામું, મોબાઈલનંબરસહીતજાહેરકરવુંતથા ટ્રાયલકોર્ટનીપુર્વપરવાનગીસિવાયતેમાંફેરફારકરવોનહીં.

6. અરજદાર/આરોપીએટ્રાયલકોર્ટનીપૂર્વપરવાનગીસિવાયગુજરાતરાજ્યનીહદછોડવી નહીં. હુકમઆજતા.૧૩મીમાહે-ઓગષ્ટ, સને૨૦૨૩નારોજઅર્જન્ટચાર્જદરમ્યાનસહી કરી, વાંચી, સંભળાવીજાહેરકર્યો. તારીખ- ૧૩/૦૮/૨૦૨૩ સ્થળ- સુરત (અક્ષયકુમારસૂર્યકાન્તજાની) જજકોડ- જીજે૦૧૬૦૬ જ્યુડી.મેજી.ફર્સ્ટક્લાસ(મ્યુનિસિપલ), (Urgent Charge) સુરત Urgent Charge : As per Order O.O.No.29/2023, 27/07/2023 of Hon’ble C.J.M., Surat