PARAMAR BHARATIBEN BIPINCHANDRA vs PARAMAR APURV MAHESHBHAI
Party Details
- PARAMAR BHARATIBEN BIPINCHANDRA
- PARAMAR APURV MAHESHBHAI
Case Summary
PARAMAR BHARATIBEN BIPINCHANDRA filed Case No. 6119 in the District Court on 11 Aug 2023 against PARAMAR APURV MAHESHBHAI. The case has undergone 10 hearings over 6 months. The case is currently pending. 1 order has been issued in this matter.
Hearing History (10)
- 9MAR 2024DisposedView Order ↗
Judge: CHIEF JUDICIAL MAGISTRATE
- 7MAR 2024PROCESS TO ACCUSEDView Order ↗
Judge: CHIEF JUDICIAL MAGISTRATE
- 29FEB 2024PROCESS TO ACCUSEDView Order ↗
Judge: CHIEF JUDICIAL MAGISTRATE
Orders (1)
- 9MAR 2024ORDERView Order ↗
Order No: 1
Judgement DetailsView full order PDF ↗
મે . ચીફ જયુડી . મેજી . શ્રી પી . એચ . સિંહ સાહેબની કોર્ટમાં , મુ . મહેસાણા ફોજદારી કેસ નંબર ૬૧૧૯/૨૦૨૩ આંક - ૧ લગત હુકમ આ કામના ફરિયાદીએ આરોપી સામે ધી નેગોશીએબલ ઈન્સ્ટટ્રુમેન્ટટ એકટટની કલમ-૧૩૮ મુજબના ગુના અંગે ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ ઉપરોક્ત ક્રિમીનલ કેસથી અત્રેની અદાલતમાં નોંઘાયેલ છે. સદર કેસ ફરિયાદી હવે આગળ ચલાવવા માંગતા ન હોય, આ કામે આજરોજ લોકઅદાલતમાં ફરિયાદીના વિ.વ.શ્રીએ આંક-૧૫ થી વિડ્રો પુરસીસ રજુ કરેલ છે, જે પુરસીસ રેકર્ડ કરવામાં આવી. સદર પુરસીસ મુજબ ફરિયાદી હાલનો કેસ આગળ ચલાવવા માંગતા ન હોઈ અને પરત લેવા માંગતા હોઈ, ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-૨૫૭ મુજબ હાલની ફરિયાદ પરત લેવા પરવાનગી આપી, આ કામના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવે છે. તારીખ – ૦૯/૦૩/૨૦૨૪ સ્થળ - મહેસાણા. (પ્રેમ હંસરાજ સિંહ) ચીફ જયુડીશીયલ મેજીસ્ટટ્રેટટ,મહેસાણા. કોડ નં. જીજે-૦૦૭૪૬