Meta Pixel
CNR: GJJN020059512023
PENDING

LALIT RATANLAL AADTANI vs Government of Gujarat

Case Number132
Date of Filing11 Aug 2023
Case TypeCMA SC - CIVIL MISC APPLICATI/CIVIL COU
Last Hearing23 Sept 2025
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • LALIT RATANLAL AADTANI
Respondent
  • Government of Gujarat

Case Summary

LALIT RATANLAL AADTANI filed Case No. 132 in the District Court on 11 Aug 2023 against Government of Gujarat. The case has undergone 41 hearings over 2 years and 1 month. The case is currently pending. 2 orders have been issued in this matter.

Hearing History (41)

  • 20JAN 2025
    Disposed

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 23SEP 2025
    Disposed

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 22SEP 2025
    ORDER

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 20SEP 2025
    ORDER

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 19SEP 2025
    ORDER

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 17SEP 2025
    FINAL ARGUMENTS

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 16SEP 2025
    FINAL ARGUMENTS

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 15SEP 2025
    FINAL ARGUMENTS

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 12SEP 2025
    FINAL ARGUMENTS

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 11SEP 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 10SEP 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 9SEP 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 8SEP 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 6SEP 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 4SEP 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 3SEP 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 5AUG 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 8JUL 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 20JUN 2025
    HEARING

    Judge: 4th ADDL. SR. CIVIL JUDGE & A.C.J.M.

    View Order ↗
  • 9JUN 2025
    HEARING

    Judge: CHIEF JUDICIAL MAGISTRATE

    View Order ↗
  • 2MAY 2025
    HEARING

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 21APR 2025
    HEARING

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 4APR 2025
    HEARING

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 1APR 2025
    HEARING

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 1APR 2025
    Revoked

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 24DEC 2024
    ORDER

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 19NOV 2024
    FINAL ARGUMENTS

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 8OCT 2024
    EVIDENCE OF OPPONENT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 10SEP 2024
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 13AUG 2024
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 9JUL 2024
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 12JUN 2024
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 8APR 2024
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 4MAR 2024
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 29JAN 2024
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 8JAN 2024
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 4DEC 2023
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 25OCT 2023
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 23OCT 2023
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 11SEP 2023
    EVIDENCE OF APPLICANT

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗
  • 11AUG 2023
    NOTICE TO OPPONENTS

    Judge: PRINCIPAL SENIOR CIVIL JUDGE & ADDL. CJM

    View Order ↗

Orders (2)

Judgement DetailsView full order PDF ↗

1 CMA.

No.

132-2023 vf\s OV z5 d?if tfzlb OV !!Q_(Qz_z# gm\w6l tfzlb OV !!Q_(Qz_z# o[\;, tfzlb OV z#Q_)Qz_z5 vjLw O V jqf" df; Lnj; _z _! !z H]GFU- GF\ DC[P RMYF V[0LP l;lGIZ ;LJL, HH ;FC[A zLGL SM8"DF\4 D]PH]GFU- lNJFGL 5ZR]Z6 VZHL G\P ov !#Z qZ_Z# લલીત રતનલાલ આદતાણી ઉ.વ.આ.-૪૮, ધંધો-વેપાર, ધર્મે-હિન્દુ, રહે.-નાગકુવાની સામે, ગાંધીગ્રામ- જુનાગઢ. ooooooo VZHNFZ lJ ~ wW શ્રી સરકાર નોટીસ થ્રુ (ગર્વનમેન્ટ પ્લીડર) ડિસ્ટ્રીકટ ઓફ જુનાગઢ. ooooooo સામાવાળા અરજી : સિવિલ પ્રોસિઝર કોડ, ઓર્ડર-૩૩, રૂલ્સ-૧ મુજબ દાવો નાદરીમાં ચલાવવા અંગે 2 CMA.

132-2023 vo 9ZFJ ov s!f CF,GL VZHL VZHNFZ wJFZF T[DGM NFJM GFNFZLDF\ R,FJJF DF8[ NFB, SZJFDF\ VFJ[,P H[ VZHL H]GFU-GL D]bI l;lGIZ l;lJ, SM8"DF\ D[ZL8 p5Z RF,L HTF GFDNFZ D]bI l;lGIZ l;lJ, HH ;FC[AzL H]GFU-GFVM wJFZF TFPZ_q_!qZ_Z5 GF ZMH C]SD SZL VZHNFZGL ;NZ VZHL D\H]Z SZJFDF\ VFJ[, GCL VG[ VZHNFZGL CF,GL VlS\RG TZLS[ NFJM NFB, SZJFGL VZHL lNJFGL SFI"ZLlT VlWlGIDGF C]SDv## VgJI[GL HMUJF.

D]HA 5ZJFGUL VF5JFDF\ VFJ[, GCLP H[YL ;NZ C]SDYL GFZFH Y.

VZHNFZ wJFZF GFDNFZ l5|g;L5F, l0:8=LS8 SM8"4 H]GFU-DF\ 5ZR]Z6l;lJ, V5L, G\P #qZ_Z5 NFB, SZJFDF\ VFJ[,P H[ V5L, RF,L HTF GFDNFZ l5|g;L5F, l0:8=LS8 HH ;FC[AzL4 H]GFU- GFVM wJFZF TFPZ)q_#qZ_Z5 GF ZMH C]SD SZL GFDNFZ D]bI l;lGIZ l;lJ, HH ;FC[AzL GM C]SD ZN SZL ;NZ VZHL VZHNFZG[ ;F\E/JFGL TS VF5L 5]ZFJM ,[JFGF VFN[X ;FY[ ZLDFg0 SZJFDF\ VFJ[,P tIFZAFN GFDNFZ HL<,F gIFIF,I H]GFU-GF SPVFPG\PHI]0Lq#(qZ_Z5 TFP!*q_&qZ_Z5 GF C]SD VgJI[ ;NZ S[; V+[GL SM8"DF\ 8=Fg;OZ SZJFGM C]SD YTF ;NZ S[; V+[GL SM8"DF\ 8=Fg;OZ SZJFDF\ VFJ[,P H[YL CF,GL VZHL VZHNFZG[ 5]ZFJM ZH] SZJFGL TYF ;F\E/JFGL TS VF5L OZLYL R,FJJFDF\ VFJ[, K[P VZHNFZGL VZHLGL CSLSTM GLR[ D]HA K[P sZf હાલની અરજી અરજદારે આ કામના સામાવાળા વિરૂધ્ધ સિવિલ પ્રોસિઝર કોડ, ઓર્ડર-૩૩, રૂલ્સ-૧ મુજબ દાવો નાદારીમાં ચલાવવા અરજ કરી H6FJ[, K[ S[, કોર્ટ ફી સ્ટેમ્પ રૂા.૭૪,૦૦૦/- ભરવાના થાય છે તે ભરવા તેઓની પાસે કોઈ સાધન નથી કે કોઈ રીતે સક્ષમ નથી કે કમાવવા માટે સક્ષમ નથી. અરજદારના પિતા રતનલાલ આદતાણીને કોવિડ-૧૯ મે-૨૦૨૧ દરમ્યાન દવા-ઈન્જેકશનોના 3 CMA.

3 CMA.

132-2023 હાઈ ઓવર ડોઝ પેટમાં મારવાના સરકારી દવાખાનાના નવા ડોકટરોએ લખી આપતા તેમના પિતાશ્રી તા.૧૬/૦૫/૨૦૨૧ના રોજ બેભાન થઈ જતા અને શરીર ખોટુ પડી જતા(લકવો) થઈ જતા જુનાગઢ સરકારી દવાખાનામાં લઈ ગયેલા, જયાં સારવાર દરમ્યાન મગજનું સીટી સ્કેન કરતા બ્રેઈન હેમરેજ અને પેરાલીસીસ થયેલાનું રીપોર્ટમાં આવેલુ અને ત્યાં પણ સારવાર દરમ્યાન ભારે ડોઝના હાઈ-પાવર ઈન્જેકશનો, ઈનોપઝા પેરીન અને મીથાઈલ પ્રીડનીસલોન ના ડોઝ આપતા મૃત્યુ તરફ દોરાઈ ગયા અને તેમના પિતાનું અકાળે મૃત્યુ થયેલ છે. તે બાબતે નુકસાની વળતરની અરજી રૂા.૯૯,૧૪,૦૦૦/- મેળવવા કરવાની હોય અને સદરહુ દાવા અરજી રજુ કરવા માટે કોર્ટ ફી સ્ટેમ્પ રૂા.૭૪,૦૦૦/- તેઓ ભરી શકે તેમ ન હોય અને તેમની આર્થિક સ્થિતિ નબળી હોય અને હાલ તેઓ કોઈ કમાણી કરી શકતા ન હોય અને તેમના કુટુંબમાં મુખ્ય કમાનાર પેન્શનરનું મૃત્યુ થઈ ગયેલ હોય, નાદારીમાં અરજી ચલાવવા હાલની પરવાનગી અરજી દાખલ કરી દાદ માંગેલ છે. અરજી કરતા પહેલા છ માસ પહેલા કોઈ સ્થાવર કે જંગમ મિલકત વેચેલ નથી કે દાવામાં અન્ય કોઈ ત્રાહિત વ્યકિતનો લાગ ભાગ રાખેલ નથી. શેડયુલમાં જણાવ્યા સિવાયની કોઈ સ્થાવર કે જંગમ મિલકત નથી. જેથી હિસ્સો મેળવવાના દાવામાં કોર્ટ ફી સ્ટેમ્પ ભરી શકે તેમ ન હોય દાવો નાદારીમાં ચલાવવા પરવાનગી આપવા અરજ કરેલી છે. અરજી સાથે મિલકતનું X[0I], અને સોગંદનામું રજુ કરેલ છે. s#f અરજદારની અરજીના અનુસંધાને સામાવાળાને નોટિસ કરતા સદરહુ નોટિસની ધોરણસર બજવણી થયેલ. સામાવાળા તરફે મદદનીશ સરકારી વકીલ શ્રી એસ.ડી.જોટાણીયા એપિયરન્સ મેમો રજુ કરી હાજર થઈ, આંક-૫ થી અરજદારની અકિંચન વ્યકિત તરીકે દાવો દાખલ કરવા સામે લેખિત જવાબ રજુ કરેલ. જેમાં H6FJ[, K[ S[ અરજદારની અરજી ખરી કે કાયદેસરની નથી. હાલની અરજી કાયદા મુજબ ચાલવા પાત્ર નથી. હાલની અરજી કરવા અરજદારને કોઈ કારણ ઉત્પન્ન થયાનું કબુલ કરવામાં આવતું નથી. હાલની અરજી સમયમર્યાદામાં હોવાનું પણ કબુલ કરવામાં આવતું નથી. અરજદારે અરજીમાં જે રજુઆત કરી, અકિંચન વ્યકિત તરીકે દાવો દાખલ કરવા માંગણી કરેલ છે તે તમામ રજુઆત ખરી હોવાનું કબુલ કરવામાં આવતુ નથી. હાલની અરજી સાંભળવા નામદાર અદાલતને હકુમત હોવાનું કબુલ કરવામાં આવતુ નથી. અરજદારે રજુ કરેલ શેડયુલની હકિકતો તેમજ અરજદારે 4 CMA.

132-2023 રજુ કરેલ સોગંદનામાની હકીકતો ખરી હોવાનું કબુલ કરવામાં આવતુ નથી. આવતુ નથી. અરજદાર કોર્ટ ફી ભરવા શક્તિમાન ન હોવાની હકીકત કબુલ કરવામાં આવતી નથી. અરજદારની અરજીનો તથા દાદનો સર્વાન્સે ઈન્કાર કરવામાં આવે છે. જે વાંધા જવાબ લક્ષમાં લઈ અરજદારની અરજી ખર્ચ સાથે રદ કરવા જણાવેલ. s$f અરજદાર તરફે આંક-૦૭ થી અરજદાર લલીત રતનલાલ આદતાણીએ હાલની અરજી અન્વયે સરતપાસનું સોગંદનામું રજુ કરેલ અને V+[GL SM8" wJFZF JW] 5]ZFJM ZH] SZJFGL TS VF5JFDF VFJTF અરજદારે આંક-૧૬ GF NP5]P ,L:8 YL lGXFGL-!&q!

YL ;L8L ;ZJ[ G\P #_)qV JF/L lD<STGF lD<STSF0"GL h[ZM1F GS, ZH] SZ[, K[P tIFZAFN VZHNFZ[ આંક-!) થી JW] પુરાવો રજૂ કરવા માંગતા ન હોવાનું પુરસીસથી જાહેર કરેલ. જ્યારે સામાવાળા તરફે આંક-Z!

YL ;FDFJF/F zL ;ZSFZ TZO[ VF\Sv5 YL ZH] SZ[, HJFA T[DH VZHNFZGF VF\Sv* YL ZH] YI[, 5]ZFJFGF ;MU\NGFDF VG[ T[GL ;FDFJF/F TZO[ SZJFDF\ VFJ[, p,8 T5F; V[0M%8 SZJF V\U[GL 5]Z;L; T[DH VF\SvZZ YL ;FDFJF/F TZO[ JW] 5]ZFJM ZH] GF SZJF V\U[GL S,MhL\U 5]Z;L; ZH] SZJFDF\ VFJ[, K[P s5f VZHNFZG[ V+[GL SM8" wJFZF N,L, SZJF DF8[GL 5]ZTL TS VF5JFDF\ VFJ[, K[P T[D KTF\ VZHNFZ TZO[ T[VMV[ SM.

N,L, SZJL GYL T[J] VF\SvZ# YL 5]Z;L; ZH] SZL HFC[Z SZJFDF\ VFJ[, K[P HIFZ[ ;FDFJF/F TZO[ DNNGLX ;ZSFZL JSL,zL V[;P0LPHM8F6LIFGFVMV[ VF\Sv5 YL ZH] SZ[, JF\WF HJFA VG[ VZHNFZGL p,8 T5F;G[ wIFG[ ,.

VZHNFZ SM8" OL EZJFG[ ;1FD CMI VG[ ;FZL VFJS D[/JTF CMI T[DH VZHNFZ[ ZH] SZ[, lD<ST V\U[G]\ lD<STSF0" wIFG[ ,[TF T[DF\ lD<ST WFZ6STF" TZLS[ VZHNFZGF U]HZGFZ l5TFG]\ GFD RF,L VFJ[, CMI H[YL ;NZ lD<STDF\ VZHNFZGM JFZ;F. ~V[ CS VG[ lC;;M RF,L VFJ[, CMI T[YL VZHNFZGL CF,GL VZHL lNJFGL SFI"ZLlT VlWlGID 5 CMA.

132-2023 C]SDv## GL HMUJF.VMDF\ ;DFTL G CMI ZN SZJF EFZ5}J"S ZH]VFT SZ[, K[P s&f VZHLGF gIFlIS lG6"I DF8[ DFZF 5]ZMUFDL gIFIFWLXzL wJFZF VF\Sv& YL GLR[ D]HAGF D]N'FVM p5l:YT SZJFDF\ VFJ[, K[P s!f X]\ VZHNFZ 5]ZJFZ SZ[ K[ S[4 T[VM VlS\RG TZLS[ NFJM NFB, SZJF DF8[GF 5]ZTF SFZ6M WZFJ[ K[ m sZf X]\ C]SD m s*f p5ZMST D]N'FVM 5ZtJ[GF DFZF lG6"IM GLR[ D]HA K[P D]N'F G\P s!f o GSFZDF\P D]N'F G\P sZf o VFBZL C]SD D]HAP voo SFZ6M oov s(f CF,GL VZHL4 VZHNFZ[ ZH] SZ[, X[0I], TYF VZHNFZ TZO[ ZH] YI[, DF{lBS T[DH N:TFJ[HL 5]ZFJM wIFG ]ZFJM wIFG[ ,[TF4 અરજદારની સામાવાળા તરફે કરાયેલી ઉલટતપાસમાં અરજદારે એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે, તેઓ કમાનાર એક વ્યકિત છે. તેમનો ઘરનો ખર્ચ રૂ.૩,૦૦૦ થી ૪૦૦૦/- સુધીનો આવે છે. હાલ તેઓ ટ્રાન્સલેશનનું કામ કરે છે અને તેમાંથી આવક મેળવે છે. હાલ તેઓ વસવાટ કરે છે તે તેમના ઘરના મકાન છે. તેમના ઘરના મકાન ગાંધીગ્રામમાં આવેલ છે. જેમાં બે રૂમ, રસોડુ આવેલ છે અને તે કુલ ૮૦ વાર જેટલી જગ્યામાં આવેલ છે. આમ, અરજદારની ઉલટ તપાસનો પુરાવો તેમજ અરજદારની આંક-૧ ની અરજી અને શેડયુલ અને સોગંદનામાની હકીકત ધ્યાને લેતા અરજદારે તેમની અરજીમાં શું કામ ધંધો કરે છે ? તેવી કોઈ હકીકત અરજી કે સોગંદનામામાં જણાવેલ નથી. જ્યારે 6 CMA.

132-2023 અરજદાર તેમની ઉલટ તપાસમાં ઘર ખર્ચ ત્રણ થી ચાર હજાર સુધીનો આવે છે અને હાલ તેઓ ટ્રાન્સલેશનનું કામ કરે છે અને તેમાથી આવક મેળવે છે અને તેઓ વસવાટ કરે છે તે તેમના ઘરના મકાન આવેલ છે જે ગાંધીગ્રામમાં આવેલ છે તેવુ જણાવેલ છે. જેમાં બે રૂમ, રસોડુ આવેલ છે તે કુલ ૮૦ વાર જેટલી જગ્યામાં આવેલ છે અને તેમના પિતા એલ.આઈ.સી.માં નોકરી કરતા અને તા.૧/૬/૨૧ ના રોજ તેમનુ અવસાન થયેલુ અને તેઓ નિવૃત થયા ત્યારે કેટલી રકમ મળેલી, તેવી કોઈ હકીકત અરજદારે તેમની અરજીમાં કે સોગંદ ઉપરની જુબાનીમાં જણાવેલ નથી. અરજદાર તેમની અરજી સાથેના શેડયુલમાં સ્થાવર મિલકત કંઈ આવેલ નથી તેવુ જણાવે છે અને ઉલટ તપાસમાં તેમના ઘરના મકાનમાં વસવાટ કરે છે જે ગાંધીગ્રામ વિસ્તારમાં બે રૂમ, રસોડુ અને ૮૦ વારનું હોવાનું જણાવે છે.

T[મજ V+[GL SM8" wJFZF GFDNFZ l5|g;L5F, l0:8=LS8 HH ;FC[ZzLGF C]SD D]HA VZHNFZG[ JW] 5]ZFJM ZH] SZJFGL TS VF5JFDF\ VFJTF VZHNFZ wJFZF VF\Sv!& GF NP5]P l,:8YL lGXFGLv!&q!

YL ;L8L ;ZJ[ G\P #_)qV JF/L lD<STGF lD<ST SF0"GL GS, ZH] SZJFDF\ VFJ[, K[P H[ GS, wIFG[ ,[TF T[ h[ZM1F GS, CMI VG[ T[ V[S UF{6 5]ZFJM CMI VG[ VZHNFZ[ V;, S[ BZL GS, S[D ZH] SZ[, GYL T[GM SM.

B],F;M SZ[, G CMI H[YL T[G[ 5]ZFJFDF\ U|FCI ZFBL XSFI GCLP T[D KTF\ ;NZ lGXFGLv!&q!

JF/L ;ZJ[ G\P #_)qV JF/L lD,STGF lD<ST SF0"GL GS,G[ J\RF6[ ,[TF T[DF\ WFZ6STF" TZLS[ VZHNFZGF l5TF ZTG,F, ;FHGNF;G]\ GFD RF,L VFJ[, K[P T[ GFD VZHNFZGF l5TFG]\ K[ T[ V\U[ VZHNFZG[ V+[GL SM8" wJFZF 5]KTF\ VZHNFZ[ VF\SvZ$ YL T[DGF l5TF VG[ NFNFG]\ GFD V+[GL SM8"DF\ Z[S0" p5Z HFC[Z p5Z HFC[Z SZ[, K[P H[DF\ VZHNFZ[ T[DGF l5TFG]\ GFD ZTG,F, VG[ NFNFG]\ GFD ;FHGNF; CMJFG]\ :5Q856[ H6FJ[,]\ K[P VFD ;NZ lD<ST VZHNFZGF l5TFGF GFD[ RF,L VFJ[, CMJFG]\ H6FI VFJ[ K[P ;NZ lD<STG]\ 1F[+O/ lGXFGLv!&q!

GF lD<ST SF0"DF\ !#_P))#* RMPDL NXF"JJFDF\ VFJ[, K[P T[DH ;NZ lD<STGF SF0"DF\ O[ZOFZGL lJUTDF\ ;ZJ[ G\AZv#_) DF\ lJEFU DF56L YTF ;NZ ;L8L ;ZJ[ G\P #_)qV JF/L 7 CMA.

132-2023 lD<STGF WFZ6 STF" ZTG,F, ;FHGNF; CMJFG]\ NXF"JJFDF\ VFJ[, K[P JW]DF\ VZHNFZGF l5TFV[ SM. lJ, S[ VgI SM.

56 ZLT[ ;NZ lD<STDF\ VZHNFZG[ lC:;M VF5[, G CMI VYJF TM VZHNFZ[ HFT[ T[VMGM CS lC:;M HTM SZ[, CMI T[JM SM.

5]ZFJM 5]ZTL TS VF5JF KTF VZHNFZ[ ZH] SZ[, GYLP T[DH VZHNFZ[ T[DGF U]HZGFZ l5TFGF S[8,F JFZ;M K[ T[ V\U[ 56 SM.

5]ZFJM ZH] SZ[, GYL VG[ VZHNFZ[ NFJF VZHLDF\ 56 JFNL TZLS[ T[DGF V[S,FG]\ GFD NXF"J[, K[ VG[ U]HZGFZ ZTG,F, ;FHGNF;GF VgI SM.

JFZ;NFZG[ JFZ; TZLS[ HM0[, GYLP H[YL ;L8L ;ZJ[ G\P #_)qV JF/L !#_P))#* RMPDL JF/L lD<ST H[ VZHNFZGF U]HZGFZ l5TF ZTG,F, ;FHGNF;GF GFD[ RF,L VFJ[, K[ T[DF\ JFZ;F. ~V[ VZHNFZGM CS VG[ lC:;M CMJFG]\ DFGJFG[ SFZ6 ZC[ K[P VFD અરજદારH[ lD<STDF\ J;JF8 SZ[ K[ T[ lD<ST VZHNFZGF U]HZGFZ l5TFGF GFD[ RF,L VFJ[, CMI VG[ T[DF\ VZHNFZGM JFZ;NFZ TZLS[ CS lC:;M VFJ[, CMJF KTF\ અરજદારે તેમની અરજીમાં, શેડયુલમાં કે સોગંદનામામાં તે હકીકત જાહેર કરેલ નથી અને છુપાવેલ છે. ત્યારે એકંદર તે હકીકતો ઘ્યાને લેતા તેમજ દિવાની કાર્યરીતી અધિનિયમની અકિંચન અરજી તરીકેના કામે ઈન્કવાયરીના સંદર્ભમાં નીચે મુજબની કાયદાકીય જોગવાઈ અને પ્રસ્થાપિત સિધ્ધાંત ધ્યાને લેવા જરૂરી હોય, નીચે મુજબ છે. s)f આ કામે અરજદાર ઘ્વારા હાલની અરજી દિવાની કાર્યરીતી અધિનિયમના હુકમ-૩૩ નિર્ધન વ્યક્તિનો દાવો નિયમ-૧, નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડી શકાય તેમજ નિયમ-૧(એ) માં નિર્ધન વ્યક્તિના સાધનોની તપાસ નિયમ-૨ અરજીની વિગતો, નિયમ-૩ અરજીમાંની રજુઆતો, નિયમ-૪ અરજદારની જુબાની, નિયમ-૫ અરજી નામંજુર કરવા બાબતે, નિયમ-૬ અરજદારની નિર્ધનતાનો પુરાવો લેવા માટે ઠરાવેલ નોટિસ, નિયમ-૭ સુનાવણી વખતે અનુસરવાની કાર્યરીતી, નિયમ-૧૫ અરજદાર નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવા છુટ આપવા ના પાડવામાં આવે, તો એક પ્રકારની બીજી અરજી કરી શકે નહી, નિયમ-૧૫ ી, નિયમ-૧૫(એ) 8 CMA.

132-2023 ન્યાયાલય ફી ભરવા માટે મુદત આપવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે. સદરહુ અરજદારની અરજી, સમર્થનમાં રજુ કરેલ શેડયુલ, મૌખિક તથા N:TFJ[HL પુરાવો અને સામાવાળાના વાંધા જવાબ તેમજ દલીલોની સંયુકત મુલવણી કરવામાં આવે તો અરજદારે સામાવાળાની ઉલટતપાસમાં તેઓ ટ્રાન્સલેશનનું કામ કરી આવક મેળવતા હોવાનું જણાવેલ છે તેમજ તેઓ જે રહેણાંક મકાનમાં રહે છે તે તેઓના ઘરના મકાન છે જે ગાંધીગ્રામ વિસ્તાર, જુનાગઢમાં આવેલ છે. જેમાં બે રૂમ રસોડુ ૮૦ વાર જગ્યાનું મકાન આવેલ છે તેવી હકીકત ઉલટ તપાસમાં જણાવેલ છે.

T[DH અરજદારે ZH] SZ[, N:TFJ[HL 5]ZFJM wIFG[ ,[TF અરજદાર H[ lD<STDF\ J;JF8 SZ[ K[ T[ lD<ST VZHNFZGF U]HZGFZ l5TFGF GFD[ RF,L VFJ[, CMI VG[ T[DF\ VZHNFZGM JFZ;NFZ TZLS[ CS lC:;M VFJ[, CMJF KTF\ અરજદારે તેમની આંક-૧ ની અરજી, શેડયુલ કે સોગંદનામામાં તે હકીકત જણાવેલ નથી. આમ અરજદારની અરજી, શેડયુલ તથા સોગંદનામાની હકીકતોથી વિરૂધ્ધની હકીકત અરજદારની p,8 T5F; અને અરજદારે રજુ કરેલ N:TFJ[HL 5]ZFJFDF\ આવેલ હોય ત્યારે તે હકીકતો લક્ષમાં લેતા દિવાની કાર્યરીતી અધિનિયમના હુકમ- ૩૩, નિયમ-૫ અરજી નામંજુર કરવા બાબતના નિયમ-બી વંચાણે લેતા અરજદાર નિર્ધન વ્યકિત ન હોય તેથી અરજદારની હાલની અરજી અકિંચન તરીકે દાવો દાખલ કરવા પરવાનગી આપવાનું ન્યાયોચિત જણાતું ન હોય જેથી ઉપરોકત ચર્ચાના અંતે D]N'F નં.૧ નો જવાબ નકારમાં ઠરાવી D]N'F નં.ર પરત્વે નીચે મુજબ આખરી હુકમ ફરમાવવામાં આવે છે. -:: હુ ક મ ::- s!f અરજદારની હાલની અકિંચન તરીકે દાવો દાખલ કરવાની VZHL દિવાની કાર્યરીતી અધિનિયમના હુકમ-૩૩ નિયમ-૫(બી) અન્વયેની જોગવાઈ મુજબ GFD\H]Z SZJFDF\ VFJ[ K[. sZf વધુમાં એવો હુકમ કરવામાં આવે છે કે, અરજદારે અકિંચન અરજી સાથે રજુ કરેલ 9 CMA.

132-2023 દાવા અરજીના કામે કોર્ટ ફી એકટની જોગવાઈ મુજબ ભરવાની થતી કોર્ટ ફીની રકમ દિવાની કાર્યરીતી અધિનિયમના હુકમ-૩૩ lGIDv!5sV[f ની જોગવાઈ મુજબ આ હુકમની તારીખથી દિન-૩૦ માં ભર્યેથી અરજદારનો દાવો રજીસ્ટરે લેવાનો આથી હુકમ કરવામાં આવે છે. s#f BR" V\U[ SM.

C]SD SZJFDF\ VFJTM GYLP C]SD VFH TFZLBvZ#DL4 DFC[v;%8[dAZ4 ;G[vZ_Z5 GF ZMH B]<,L VNF,TDF\ JF\RL4 ;\E/FJL4 ;CL SZL HFC[Z SIM"P :Y/o H]GFU- sO|[0L V[OPAFZ0M,LJF,Ff TFPZ#q_)qZ_Z5 RMYF V[0LP l;lGIZ ;LJL, HH4 H]GFU- Code No.

GJ01286