Meta Pixel
CNR: GJVD020264232023
PENDING

GOVERNMENT OF GUJARAT vs RAJKUMAR BHAVARLAL BALAI

Case Number1468
Date of Filing3 Aug 2023
Case TypeCC RLY - CRIMINAL CASE - RAILWAY
Last Hearing9 Sept 2023
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • GOVERNMENT OF GUJARAT
Respondent
  • RAJKUMAR BHAVARLAL BALAI

Case Summary

GOVERNMENT OF GUJARAT filed Case No. 1468 in the District Court on 3 Aug 2023 against RAJKUMAR BHAVARLAL BALAI. The case has had one hearing so far. The case is currently pending. 1 order has been issued in this matter.

Hearing History (1)

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

સી.સી.(એન.સી)ન ું 1468/2023 ના કામે ચાર્જશીટ હેઠળ હ કમ શ્રી રાજક માર પ ત્ર ભુંવરલાલ જાતે બલાઈ, ઉંમર 19 વર્ષ,રહે- જાવરા ફાટક રતલામ જીલો રતલામ. ------------------------------------ આ કામના આરોપી સામે રેલ્વે એકટની કલમ-144(1) મુજબના શિક્ષાપાત્ર ગુના સબબ ચાર્જિીટ રજુ થયા બાદ, આરોપી કોટટ સમક્ષ હાજર થતાાં, તેઓને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 207 અન્વયે, પોલીસ તપાસના તમામ કાગળોની નકલો આપવામાાં આવેલ. ઉપરાાંત આરોપીએ તેના સામે આક્ષેપાયેલ ગુના સાંબાંધે ગુના કબુલાત પુરિીિ રજુ કરેલ છે. શવિેષમાાં આરોપી તરફે રજુઆત છે કે, ગુના બાબતે અજાણ અને અજ્ઞાન હોય પ્રથમ વખત ગુનો બનેલ છે. તેમની પ્રથમવારની ભુલ છે, ભશવષ્યમાાં ફરીથી આ પ્રકારનો ગુનો કરિે નહીં. ગુના બદલ પ્રાયશિત કરે છે. ગરીબ ઈસમ છે અને કુટુાંબના ભરણપોષણની તમામ જવાબદારી તેમના શિરે હોઇ, હવે પછી આવો કોઇ ગુનો નક્રહ કરે તેવુાં જણાવી, દયા રાખી હળવી સજા કરવા શવનાંતી કરેલ છે. શવિેષમાાં કોટટ દ્વારાઆરોપીને સમજાવેલ છે કે, કબૂલાત કરવા તેઓ બાંધાયેલ નથી અને ગુનો કબૂલ કરવામાાં આવિે તો કાયદાની જોગવાઇ મુજબ મહત્તમ સજા થઇ િકે છે. આમ છતાાં આરોપી તેમની સામેનો ગુનો સ્વેચ્છાએ કબુલ માંજુર રાખેલ છે. આરોપીની કબુલાત પુરસીસ વાંચાણે લેવામાાં આવે તો આરોપીનો આ પ્રથમ ગુન્હો છે. આરોપી સામે કોઈ ગુનાક્રહત ઈશતહાસ હોય તેવુ રેકડટ પરથી જણાતુાં નથી. આરોપી ગુન્હા અંગે પસ્તાવો વ્યકત કરતા હોય, સુધરવાની તક માટે અરજ કરતા હોય, આરોપી પર તેના કુટુાંબની જવાબદારી છે તેમ જણાવતા હોય, આ સાંજોગોમાાં આરોપીની ઉંમર, તેની ઉપર રહેલ આશથિક તેમજ કૌટુાંબબક જવાબદારી, આરોપી સામે કોઈ ગુનાહીત ઇશતહાસ રેકડટ પર આવેલ ન હોય તે હકીકત, ગુનાની ગાંભીરતા શવગેરે તમામ પરીબળો સાથે સાથે નામ, ગુજરાત હાઈકોટટના સ્ટેટ શવ. નટવર હરખચાંદ ઠાકોર, 2005, જી.એલ.આર, પેઈજ નાં.

709 વાળા કેસમાાં પ્રસ્થાશપત થયેલ શસધધાાંતને લક્ષમાાં રાખતા, આરોપીને હળવી સજા કરી, સુધરવાની તક આપવામાાં આવિે તો તે યોગ્ય અને ન્યાયોબચત જણાિે, તેવુ આ કોટટનુાં માનવુ હોય, ન્યાયના શવિાળ ક્રહતમાાં નીચે મુજબનો હુકમ ફરમાવુાં છુ. -::- આખરી હ કમ -::- આ કામના આરોપીને રેલ્વે એકટની કલમ-144(1) મુજબના શિક્ષાપાત્ર ગુનામાાં તકસીરવાન ઠરાવી, સદર ગુના સબબ રૂ।. ા સબબ રૂ।.

50/- (અંકે રૂપપયા પચાસ પ રા) નો દાંડ ફરમાવવામાાં આવે છે, આરોપી જો દાંડ ના ભરે તો ક્રદન-10 ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાાં આવે છે. આ હુકમ આજરોજ તા:- 09, માહે સપ્ટેમ્બર,સને 2023 ના રોજ સ્પેિીયલ સીટીંગમાાં વાાંચી સાંભળાવી મારી સહી કરીને જાહેર કરવામાાં આવ્યો વડોદરા. (એસ.ડી.કાપડીયા) તા.09.09.2023 એડી.જ્યુડી.મેજી.ફ.ક. વડોદરા. જજ કોડજી.જે.1356.