Meta Pixel
CNR: GJVD020263312023
PENDING

GOVERNMENT OF GUJARAT vs JIGAR @ CHINTU BHARATBHAI PARMAR

Case Number18686
Date of Filing2 Aug 2023
Case TypeCC - CRIMINAL CASE
Last Hearing1 Apr 2024
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • GOVERNMENT OF GUJARAT
Respondent
  • JIGAR @ CHINTU BHARATBHAI PARMAR

Case Summary

GOVERNMENT OF GUJARAT filed Case No. 18686 in the District Court on 2 Aug 2023 against JIGAR @ CHINTU BHARATBHAI PARMAR. The case has undergone 16 hearings over 7 months. The case is currently pending. 1 order has been issued in this matter.

Hearing History (16)

  • 1APR 2024
    Disposed

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 19MAR 2024
    FINAL ARGUMENTS

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 26FEB 2024
    FURTHER STATEMENT

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 7FEB 2024
    FURTHER STATEMENT

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 22JAN 2024
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 5JAN 2024
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 22DEC 2023
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 7DEC 2023
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 6DEC 2023
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 5DEC 2023
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 7NOV 2023
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 17OCT 2023
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 26SEP 2023
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 4SEP 2023
    EVIDENCE OF PROSECUTION

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 29AUG 2023
    PROCESS TO ACCUSED

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗
  • 19AUG 2023
    PROCESS TO ACCUSED

    Judge: 6TH ADDL CIVIL JUDGE & JMFC

    View Order ↗

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

Judgment 1/6. ક્રિમીનલ કેસ નંબર :-૧૮૬૮૬/૨૦૨૩ GJVD020263312023 દાખલ તારીખ ૦૨/૦૮/૨૦૨૩ રજીસ્ટરે લીધા તારીખ ૦૨/૦૮/૨૦૨૩ ફેંસલ તારીખ ૦૧/૦૪/૨૦૨૪ સમય ગાળો વર્ષ+ : માસ : દિદવસ ‖ ‖ વડોદરાના છઠ્ઠા અેડી . . જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ+ ક્લાસ શ્રીની કોટ+માં , , મુકામ મુકામ . વડોદરા વડોદરા ‖ ‖ ક્રિમીનલ કેસ નંબર . ►૧૮૬૮૬/૨૩ આંક► ફદિરયાદી  ક્રિવ રૂ દ્ધ ક્રિવ રૂ દ્ધ  આરોપી શ્રી સરકાર ૧. જીગર ઉફ= ચિ?ન્ટુ ભરતભાઈ પરમાર રહે. મ.નં.૩૨૧, નવી નગરી, તરસાલી સરકારી સ્કુલની પાસે મકરપુરા વડોદરા ગુન્હો ⇨ ધી પ્રોહી એકટની કલમ - ૬૫ અે . અે . મુજબ ... ફદિરયાદ પક્ષ... તરફે ક્રિવ.એ.પી.પી.શ્રીમતી અાર. અાઈ. શેખ આરોપી પક્ષ ... તરફે ક્રિવ.વકીલ શ્રી એમ.વાય . જાદવ  ?ુ ?ુ કા કા દો દો  ફદિરયાદ હકીકતનું ટુંકમા વર્ણ+નઃ- (૧.૦).. આ કામના આરોપીઓ સામે એવો આક્ષેપ છે કે, અા કામના અારોપીનાઅે જાહેરમાં પોતાના કબજામાં દેશી દારૂ લી.૦૪, કિંક.રૂા.૮૦/- નો તથા મોબાઈલ ફોન ૦૧ કિંક.રૂા.૩,૦૦૦/- તથા અંગજડતીના રોકડા રૂા.૪,૬૦૦/- મળી કુલ રૂા.૭,૬૮૦/- ના મુદ્દામાલ સાથે રાખી મળી અાવી, પકડાઈ જઈ, ગુનો કરી, ધી પ્રોહી કલમ- ૬૫(અે.અે) મુજબનો ગુનો કરેલ હોય તે કલમની ફદિરયાદ આ કામના ફદિરયાદીએ મકરપુરા પો.સ્ટે. ખાતે આપતાં સદર આરોપ ક્રિવરૂધ્ધ પ્રોહી. પાટ+ સી. નં. ૧૧૧૯૬૦૧૬૨૩૦૫૪૮/૨૦૨૩ થી નોંધવામાં આવેલ. ત્યારબાદ તપાસ કરનાર અક્રિધકારીએ ગુનાની તપાસ કરતા Judgment 2/6. ક્રિમીનલ કેસ નંબર :-૧૮૬૮૬/૨૦૨૩ આરોપીઓ ક્રિવરૂધ્ધ પુરતો પુરાવો જર્ણાતો હોઇ, ઉપરોકત કલમ હેઠળના ગુનાનું ?ાજ+શીટ અત્રેની અદાલતમાં દાખલ કરવામાં આવેલ. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ - ૨૪૦ અન્વયે તહોમતનામા અંગેઃ - (૨.૦).. આ કામે આરોપીઓ ક્રિવરૂધ્ધ ?ાજ+શીટ દાખલ થતા આરોપીઓને સમન્સ કરતાં આરોપીનાઓ હાજર થયેલ હોઇ, કેસના કાગળોની નકલો ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૨૦૭ મુજબ ક્રિવના મુલ્યે આરોપીને આપવામાં આવેલ અને આંક-૦૪ થી તહોમતનામુ ફરમાવતાં આરોપીઓએ ગુનાનું ઇન્કાર કરતુ ક્રિનવેદન આંક-૦૫ થી લેતાં તેઓએ તેમની સામેના ગુનાનો ઇન્કાર કરતા કેસની કાય+વાહી આગળ ?લાવવામાં આવેલ. પક્ષકારો તફ= રજુ પુરાવાઃ - (૩.૦).. ફદિરયાદપક્ષે પોતાનો કેસ પુરવાર કરવા ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૨૪૨ અન્વયે ની?ે મુજબના પુરાવા રજુ કરેલા છે. કરેલા છે. ( અ ) મૌચિખક પુરાવાઃ - // મૌચિખક પુરાવો // અનુ. નં. ક્રિવગત આંક ૧ ત.ક.અ. સાહેદ-પીનલબેન મોહનભાઈની સોંગદ ઉપરની જુબાની ૧૨ ૨ પં? સાહેદ સતિતર્ષભાઈ પટેલની સોંગદ ઉપરની જુબાની ૦૬ ( બ ) દસ્તાવેજી પુરાવાઃ - // દસ્તાવેજી પુરાવો // અનુ. નં. ક્રિવગત આંક ૧ ફદિરયાદ ૧૩ ૨ પં?નામુ ૦૭ ક્રિ . પ્રો . કોડની કલમ - ૩૧૩ મુજબ આરોપીનું ક્રિવશેર્ષ ક્રિનવેદનઃ - (૪.૦).. ફદિરયાદપક્ષે ઉપરોકત પુરાવા રજુ કયા+ બાદ ક્રિવ.એ.પી.પી.શ્રીએ તેઓનો Judgment 3/6. ક્રિમીનલ કેસ નંબર :-૧૮૬૮૬/૨૦૨૩ પુરાવો પૂર્ણ+ કયા+ની મૌચિખક જાહેરાત કરતાં આરોપીઓનું ક્રિ.પ્રો.કોડની કલમ-૩૧૩ અન્વયે ક્રિવશેર્ષ ક્રિનવેદન નોંધવામાં આવેલ. સદર કામે આરોપીઓનું ક્રિવશેર્ષ ક્રિનવેદન નોંધવાનું થયેલ ત્યારે સ્ટેટ ઓફ પંજાબ ક્રિવ. હદિરસિંસહ અને બીજા એ.આઇ.આર. ૨૦૦૯, સુતિપ્રમ કોટ+ ૧૯૬૬ માં સ્થાતિપત થયેલ ચિસધ્ધાંત ધ્યાને લેતાં આરોપીઓનું ક્રિવશેર્ષ ક્રિનવેદન કોટ+ રૂબરૂ નોંધવામાં આવેલ. જેમાં આરોપીઓએ તેમની સામેના આક્ષેપોનો ઇન્કાર કરેલ છે અને તેઓ સામે હાલનો ખોટો કેસ કરેલ હોવાનું જર્ણાવેલ છે, જયારે સોંગદ ઉપર જુબાની આપવા તથા બ?ાવના સાહેદો તપાસવા પર્ણ ઇન્કાર કરેલ છે. આમ, બ?ાવપક્ષે તેઓના બ?ાવમાં કોઇ મૌચિખક કે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ નથી. ક્રિ . પ્રો . કોડની કલમ - ૩૧૪ મુજબ પક્ષકારો તફ= દલીલોઃ - (૫.૦).. આ કામે ફદિરયાદપક્ષે ક્રિવ.એ.પી.પી.એ મૌચિખક દલીલો કરતાં જર્ણાવેલ છે કે, આ કામના આરોપીઅો પાસેથી વગર પાસ પરમીટે દેશી દારૂ પોતાના કબજામાં રાખેલ હોય સમાજમાં ઉદાહરર્ણ રૂપ દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા દલીલો કરેલ છે. જયારે આ કામે બ?ાવપક્ષે આરોપીઅોના ક્રિવ.વ.શ્રીએ જર્ણાવેલ છે કે, આ કામે મુદ્દામાલ જપ્ત કયા+ અંગેનું પં?નામુ કરેલ તે પં?સાહેદ ફદિરયાદપક્ષના કેસને સમથ+નકારી પુરાવો આપેલ નથી. જે સંજોગોમાં આરોપીઓ સામે ક્રિનઃશંકપર્ણે કેસ સાબિબત કરવામાં ફદિરયાદપક્ષ ક્રિનષ્ફળ ગયેલ હોઇ, આરોપીઓને ક્રિનદfર્ષ જાહેર કરવા મૌચિખક દલીલો કરેલ છે. ક્રિ . પ્રો . કોડની કલમ - ૩૫૪ ( ૧ )( બી ) મુજબ પોઇન્ટ ફોર ડીટરમીનેશનઃ - (૬.૦).. આ કામે પક્ષકારો તફ= ઉપરોકત રજુ થયેલ મૌચિખક તેમજ દસ્તાવેજી પુરાવાઓ તથા સરકાર પક્ષે ક્રિવ.એ.પી.પી.શ્રીની રજુઆત તથા આરોપીના ક્રિવ.વ. ા ક્રિવ.વ.શ્રીની દલીલો લક્ષમાં લેતાં, આ કેસના આખરી ક્રિનર્ણ+ય માટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૩૫૪(૧) (બી) મુજબ ની?ે મુજબના મુદ્દા ઉપક્રિસ્થત થાય છે. --// મુ દ્દા //-- (૧) શું ફદિરયાદપક્ષ વાજબી શંકાથી પુરવાર કરે છે કે, અા કામના Judgment 4/6. ક્રિમીનલ કેસ નંબર :-૧૮૬૮૬/૨૦૨૩ અારોપીનાઅે જાહેરમાં પોતાના કબજામાં દેશી દારૂ લી.૦૪, કિંક.રૂા.૮૦/- નો તથા મોબાઈલ ફોન ૦૧ કિંક.રૂા.૩,૦૦૦/- તથા અંગજડતીના રોકડા રૂા.૪,૬૦૦/- મળી કુલ રૂા.૭,૬૮૦/- ના મુદ્દામાલ સાથે રાખી મળી અાવી, પકડાઈ જઈ, ગુનો કરી, ધી પ્રોહી કલમ- ૬૫(અે.અે) મુજબનો ગુનો કયf છે? (૨) શું હુકમ ? (૭.૦).. ઉપરોક્ત મુદ્દાઓ પરત્વેના અત્રેની અદાલતના ક્રિનર્ણ+યો ની?ે મુજબ છે. (૧) નકારમાં. (૨) આખરી હુકમ મુજબ. (૮.૦).. ઉપરોક્ત મુદ્દાઓ અંગે મારા ન્યાક્રિયક ક્રિનર્ણ+યો માટેના કારર્ણો ની?ે મુજબ છે. -// કા ર ર્ણો //- મુદ્દા નંબર - ૧ :- (૯.૦).. આ કામે રેકડ+ પર આવેલ પુરાવાઓનું મુલ્યાંકન કરતા ફદિરયાદપક્ષે આંક-૦૬ થી પં?સાહેદને સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે અને તેઓ તેમની સરતપાસમાં પોલીસે તૈયાર કરેલ પં?નામામાં સદિહ લીધેલ અને તેઓ આંક-૦૭ ના પં?નામા ક્રિવર્ષે કંઇ જાર્ણતા નથી તેવો પુરાવો આપેલ છે. પં?સાહેદ તેઓની જુબાનીમાં પં?નામાને લેશમાત્ર સમથ+ન આપતા ન હોય, ફદિરયાદપક્ષે તેઓને ફરી ગયેલા જાહેર કરી ફદિરયાદપક્ષે તેઓની ઉલટતપાસ થયેલ, જેમાં પર્ણ ફદિરયાદપક્ષને મદદરૂપ પુરાવો લાવી શકેલ ન હોઇ, પં?સાહેદની જુબાનીથી ફદિરયાદપક્ષે મદદરૂપ પુરાવો આવતો નથી. (૧૦.૦).. વઘુમાં ફદિરયાદપક્ષના સાહેદ, ત.ક.અ. પીનલબેન મોહનભાઈ તેમની આંક-૧૨ ની સોંગદ ઉપરની જુબાનીમાં જર્ણાવે છે કે, ગઈ તા.૧૭/૦૬/૨૦૨૩ ના રોજ તેઅો મકરપુરા પો.સ્ટે.માં અે.અેસ.અાઈ. તરીકે ફરજ બજાવતાં હતાં તે દરમ્યાન પી.અેસ.અો સતીર્ષભાઈ ઈશ્વરભાઈનાઅોઅે અે.અેસ.અાઈ. પ્રોહી કલમ ૬૫ અે.અે. મુજબ ગુનો Judgment 5/6. ક્રિમીનલ કેસ નંબર :-૧૮૬૮૬/૨૦૨૩ રજી. કરી તપાસ તેમના તરફ કરતાં તેમર્ણે તપાસ સંભાળી લીધેલ અારોપીને અટક કરી જામીન મુકત કરેલ. ત્યારબાદ કબજે કરેલ પ્રોહીબીશન મુદ્દામાલ સેમ્પલ પરીક્ષર્ણ અથ= અેફ.અેસ.અેલ. ક?ેરી વડોદરા ખાતે મોકલી અાપેલ. ત્યારબાદ લાગતાં વળગતાં પોલીસ સાહેદોના ક્રિનવેદનો લીધેલા અને તમામ કાગળોનો અભ્યાસ કરતાં અા કામના અારોપી ક્રિવરૂધ્ધ પુરતો પુરાવો જર્ણાય અાવતાં નામ.કોટ+માં ?ાજ+શીટ કરેલ. +શીટ કરેલ. સદર બનાવની ફરીયાદ પુરાવામાં અાંક-૧૩ થી રજુ રાખવામાં અાવેલ છે. પરંતુ બ?ાવપક્ષે ઉલટતપાસમાં તેઓ કબુલ રાખે છે કે, અેફ.અેસ.અેલ. ક?ેરીમાંથી પ્રોહી મુદ્દામાલનો પરીક્ષર્ણ અહેવાલ મેળવી ?ાજ+શીટના કાગળો સાથે સામેલ રાખેલ નથી. તેમજ કહેવાતા બનાવનો કોઇ અાધાર પુરાવો મેળવેલ નથી. તેમજ અા કામે કોઇ સ્વતંત્ર સાહેદોના ક્રિનવેદનો લીધેલા નથી. (૧૧.૦) આમ, ઉપરોકત તમામ પુરાવાઓ ધ્યાને લેતાં, આ કામે અન્ય સ્વતંત્ર સાહેદો અભાવે માત્ર પં? સાહેદ તથા ત.ક.અમલદારનો પુરાવો ગૌર્ણ બની જાય છે. જેમાં હાલના કેસમાં પં?સાહેદ કે જેઓ ફદિરયાદપક્ષના કેસની હકીકતને તેમજ પં?નામાની હકીકતને સમથ+ન કરતા ન હોઇ, તે હાલના કેસને મદદરૂપ નથી. તદ્દઉપરાંત તપાસ કરનાર અમલદારશ્રી પોલીસ સ્ટાફના માર્ણસો જ હોઇ તેઓની જુબાની પરથી સદર હકીકત માની શકાય નહી. આમ, તમામ પુરાવાઓ ધ્યાને લેતાં ખરેખર પં?નામાની હકીકત મુજબ મુદ્દામાલ આરોપીના કબજામાંથી કબજે થયેલ હતો કે નહી તે માત્ર તપાસ કરનાર અમલદારએ જર્ણાવેલ જુબાની ઉપરથી પુરવાર થતું ન હોય તે હકીકત શંકાસ્પદ બને છે. આ કામે ઉપરોકત હકીકત ધ્યાને લેતાં ફદિરયાદપક્ષ આરોપી સામે તેમનો કેસ ક્રિનઃશંકપર્ણે પુરવાર કરવામાં ક્રિનષ્ફળ ગયેલ છે. જેથી આરોપીએ સદર ગુનો કરેલ હોવાનું પુરવાર થતું ન હોઇ, મુદ્દા નં.૧ નો જવાબ "નકારમાં" ઠરાવી મુદ્દા નં.૨ અન્વયે ન્યાયના દિહતમાં ની?ે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે. ◀ આ ખ રી હુ ક મ આ ખ રી હુ ક મ ▶ Judgment 6/6. ક્રિમીનલ કેસ નંબર :-૧૮૬૮૬/૨૦૨૩ ૧. આ કામના આરોપીને ક્રિ.પ્રો.કોડની કલમ-૨૪૮(૧) હેઠળ પ્રોહી.એકટની કલમ-૬૫(અે.અે.) મુજબના ક્રિશક્ષાને પાત્ર ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવે છે. ૨. અા કામે મુદ્દામાલ દારૂનો અપીલ સમય ક્રિવતે ક્રિનયમોનુસાર નાશ કરવાનો હુકમ કરવામાં આવે છે. ૩. આ કામે મુદ્દામાલ રોકડ રકમ ક્રિનયમોનુસારની કાય+વાહી અનુસરી સરકારશ્રીમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવે છે. ૪. આ કામે કબજે કરવામાં આવેલ મોબાઈલ લગત અગાઉ કોઈ હુકમ થયેલ હોય તો તે કાયમ રાખી વ?ગાળાની શરતો રદ્દ કરવામાં આવે છે અન્યથા અપીલ સમય ક્રિવતે માલીકીપર્ણાની ખરાઈ કરી તેના ખરા માલીકને પરત કરવાનો હુકમ કરવામાં આવે છે. ૫. આરોપીનાએ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૪૩૭(એ) મુજબ અપીલ સમય સુધીના રૂ।.૫,૦૦૦/- ના જામીન રજુ રાખવાનો હુકમ કરવામાં આવે છે. ાં આવે છે. સદરહું આદેશ આજ રોજ તારીખ ૦૧ માહે એતિપ્રલ, ૨૦૨૪ ના રોજ વાં?ી સંભળાવી ખુલ્લી અદાલત મધ્યે જાહેર કયf. તારીખ –૦૧/૦૪/૨૦૨૪. સ્થળ - વડોદરા. (આક્રિશર્ષ કે. શાહ) છઠ્ઠા એડી. જયુડી. મેજી.ફ.ક., વડોદરા. જજ કોડ નં.જીજે૦૧૬૩૨