Meta Pixel
CNR: GJVD010052642023
PENDING

RAJVEERSING ALIAS RAJU ALIAS RAJENDRA MANSING TANK vs THE STATE OF GUJARAT

Case Number1927
Date of Filing3 Aug 2023
Case TypeCRMA S - CRIM. MISC. APP. - SESSIONS
Last Hearing8 Aug 2023
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • RAJVEERSING ALIAS RAJI ALIAS RAJENDRA MANSING TANK
Respondent
  • THE STATE OF GUJARAT

Case Summary

RAJVEERSING ALIAS RAJI ALIAS RAJENDRA MANSING TANK filed Case No. 1927 in the District Court on 3 Aug 2023 against THE STATE OF GUJARAT. The case has undergone 3 hearings over 3 days. The case is currently pending. 1 order has been issued in this matter.

Hearing History (3)

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

1 GJVD010052642023 અરજી રજુ તારીખ ૦૩/૦૮/૨૦૨૩ અરજી દાખલ તારીખ ૦૩/૦૮/૨૦૨૩ અરજી ફેંસલ તારીખ ૦૮/૦૮/૨૦૨૩ સમયગાળો વર્ષ માસ દિદવસ ૦૦ ૦૦ ૦૫ -------------------------------------- મે.વડોદરાની ૧૨મી અેડી. સેશન્સ કોર્ટ સમક્ષ, મુ.વડોદરા. -------------------------------------- અાંક- ફો.પરચુ. અરજ નં.૧૯૨૭/૨૦૨૩ અરજદાર :- રાજવીરસીંગ ઉફ3 રાજી ઉફ3 રાજેન્દ્રસીંગ માનસીંગ ર્ટાંક રહે.ભાયલી ગામ, અાકાર અેપાર્ટ મેન્ર્ટ તળાવની પાસે ઝુંપડામાં, શહેર વડોદરા. વિવરૂદ્ધ સામાવાળા :- શ્રી સરકાર બાબત: વિ= . પ્રો . કોડની કલમ ૪૩૯ મુજબ રેગ્યુલર જામીન અરજ . અરજદાર તરફે : વિવ.વ.શ્રી અેમ.વાય.મેમણ સામાવાળા તરફે : વિવ.અે.પી.પી.શ્રી જે.અેમ.કંસારા :: જ જ મેન્ર્ટ :: ૧. અરજદાર/અારોપી તરફે હાલની અરજી વિ= .પ્રો.કોડની કલમ ૪૩૯ અન્વયે રેગ્યુલર જામીન મેળવવા માર્ટે દાખલ કરી, જે.પી.રોડ પો.સ્ર્ટે. પાર્ટ -અે ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૩૦૨૨૧/૨૦૨૩, ઇ.પી.કોડની કલમ ૪૫૭, ૩૮૦, ૪૦૧, ૧૧૪ મુજબના કામે જયુ.કસ્ર્ટડીમાં હોય હાલની અરજી જામીન ઉપર મુકત થવા માર્ટે કરેલી છે.

2 ૨. સદર કામમાં અરજદારની અરજીની ર્ટુંકમાં હવિકકત એવી છે કે, અરજદાર વિનદIર્ષ છે, સદર ગુનાના કામની અેફ.અાઇ.અાર. જોવામાં અાવે તો અરજદાર/અારોપી નુ કોઇ પણ જગ્યાંઅે નામ નથી. ત.ક.અમલદારે માત્રને માત્ર અરજદારને તેઅોની તપાસ પુણ કરવા માર્ટે ખોર્ટી રીતના તેઅોને સદર ગુનાના કામે કોઇ અારોપી મળી ન અાવતા અનડીર્ટેકર્ટ ગુનાને ડીર્ટેકર્ટ કરી તેઅોને ખોર્ટી રીતે અારોપી બનાવવામાં અાવેલ છે. ફરીયાદમાં જણાવ્યાં મુજબનો કોઇ જ મુદ્દામાલ અરજદાર/અારોપી પાસેથી મળી અાવેલ નથી. અરજદારને માત્ર શંકાના અાધારે અારોપી બનાવેલ છે.સદર કામની ર્ટ્રાયલ ચાલતા ઘણો લાંબો સમય જાયતેમ છે. અરજદાર પદિરવાર સાથે તેમના પત્ની અને બાળકો તથા વૃદ્ધ માતાપિપતા સાથે અરજીના મથાળે દશા વેલ સરનામે વસવાર્ટ કરે છે. નાશી ભાગી જાય તેમ નથી. જે શરતો ફરમાવશે તે તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે. ઉપરોક્ત તમામ સંજોગોમાં અરજદારને જામીન ઉપર મુક્ત કરવા અરજ કરેલ છે. જ્યારે અરજીની હવિકકત રેકડ નો એક ભાગ હોય, અરજીની હકીકતોનુ પુનવ તન કરવામાં આવતુ નથી. ૩. અરજી અન્વયે સામાવાળાને નોર્ટીસ કાઢવામાં અાવતા સામાવાળા તરફે વિવ.અે.પી.પી.શ્રી જે.અેમ.કંસારા ઉપવિસ્થત થયેલ છે અને ગુન્હાની તપાસ કરનાર અમલદારે અત્રેની અદાલત રૂબરૂ ઉપવિસ્થત થઇ અાંક-૦૪ થી સોગંદનામુ રજુ કરેલ છે. ુ કરેલ છે. આ સોગંદનામામાં મુખ્યત્વે અા કામના અારોપીઅે તથા સહઅારોપીઅોઅે તા.૧૪/૦૬/૨૦૨૩ ના રોજ વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે મો.સા. લઇને ફરીયાદીની સુવિનતા સોસાયર્ટીમાં પ્રવેશ કરી ફરીયાદી અવિનલ રામલાલ અગ્રવાલના મકાનનો દરવાજાનો નકુચોતોડી દરવાજાની સ્ર્ટોપરખોલી ઘરમાં પ્રવેશ કરી મકાનનાબેડરૂમમાં તથા જમણી સાઇડના મંદિદરવાળા રૂમમાં પિતજોરીમાંથી સોનાની વસ્તુઅો તથા ચાંદીની વસ્તુઅો તથા અાશરે રૂ.૩,૦૦,૦૦૦/- રોકડા મળી કુલ રૂ.૬,૭૪,૫૦૦/- ની ચોરી કરી લઇ જઇ અેકબીજાની મદદગારીમાં ગુનો કરેલ છે, અારોપીને જામીન મુકત કરવામાં અાવશે તો તે નાશી ભાગી જશે, તેમજ તપાસ ચાલુ હોય કેસને નુકશાન થાય તેમ હોય, અા અરજદાર/અારોપી વિવરૂદ્ધ સોગંદનામામાં કોલમ નં.૩૨ માં દશા વ્યાં અનુસારના ૧૪ ગુન્હાઅો નોંધાયેલા 3 હોય અને અરજદાર રીઢા ગુનેગાર હોય જામીન અરજી નામંજુર કરવા અરજ કરેલ છે. ૪. અા કામ સુનાવણી માર્ટે રાખવામાં અાવતા અરજદાર/અારોપી તરફે વિવદ્વાન વકીલશ્રી અેમ.વાય.મેમણ અે તેમની વિવદ્વતાપુણ દલીલમાં અદાલતનું ધ્યાન અરજીમાં જણાવેલ હકીકત તરફ દોરી જણાવેલ છે કે, ફરીયાદ અજાણ્યા ઇસમ વિવરૂદ્ધ અાપવામાં અાવેલ છે અને ફરીયાદમાં અારોપીનું કોઇ નામ ઠામ કે વણ ન દશા વવામાં અાવેલ નથી. અા કામના અરજદાર/અારોપી પાસેથી કોઇ મુદ્દામાલ રીકવર કરવામાં અાવેલ નથી. અરજદારે ગુન્હામાં કોઇ જ ભાગ ભજવેલ નથી કે અરજદારે કોઇ ચોરી કરેલ નથી અને અરજદારને ખોર્ટી રીતે સંડોવી દેવામાં અાવેલ છે. વધુમાં જણાવેલ છે કે અરજદાર/અારોપી તેમના ઘરના એકમાત્ર કમાનાર સભ્ય છે. જો લાંબો સમય તેમને જેલમાં રાખવામાં આવશે તો તેમના કુર્ટુંબને ભુખ્યા મરવાનો સમય આવશે. જ્યારે હાલના ગુન્હાની ઇન્સાફી કાય વાહી ચલાવવાની સત્તા પણ જ્યુડીશીયલ મેજીસ્ર્ટ્રર્ટની કોર્ટ ને છે તેમજ ક્યાય નાસી ભાગી જાય તેમ નથી. તેવા સંજોગોમાં નામદાર કોર્ટ ફરમાવશે તે શરતોનુ તેઓ પાલન કરશે. જેથી, અરજદાર તફ3 તેમની દલીલોના સમથ નમાં નામદાર સવIચ્ચ અદાલતના સંજય ચંદ્રા વિવરૂદ્ધ સેન્ર્ટ્રલ બ્યુરો અોફ ઇન્વેસ્ર્ટીગેશન ૨૦૧૨ (૧) અેસસીસી ૪૦ તથા વિ=મીનલ અપીલ નં.૧૫૩/૨૦૨૦ પ્રભાકર પિતવારી વિવરૂદ્ધ સ્ર્ટેર્ટ અોફ યુ.પી. અને બીજા ના ચુકાદા ઉપર આધાર રાખેલ છે. પ. સરકાર તરફે વિવ.અે.પી.પી.શ્રી જે.અેમ. રી જે.અેમ.કંસારા અે તપાસ કરનાર અમલદારના સોગંદનામા ઉપર અાધાર રાખી મુખ્યત્વે દલીલ કરેલ છે કે, આરોપી વિવરુદ્ધ ગંભીર પ્રકારના ગુન્હાનો પ્રથમ દશ નીય આરોપ હોય તેમજ આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો આરોપી ફરીથી આવા પ્રકારના ગુન્હામાં સંડોવવાની શક્યતા નકારી શકાય તેમ ન હોય તેમજ ફરીયાદ પક્ષના સાહેદોને ધાક-ધમકી આપી ફોડવાના પ્રયત્નો કરે તેમ હોય, તેમજ આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો આરોપી નાશી ભાગી જાય તેમ હોય તેમજ ર્ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર નહી રહે તો ર્ટ્રાયલ ચાવવામાં વિવલબ થાય તેમ હોય, અરજદાર રીઢા ગુનેગાર છે અને અરજદાર/અારોપી વિવરૂદ્ધ અાવા જ પ્રકારના અન્ય અલગ અલગ 4 પો.સ્ર્ટે.માં ઘણા ગુન્હાઅો પણ નોંધાયેલા છે, આરોપીની જામીન અરજી રદ્દ કરવા અરજ કરેલ છે. ૬. આમ, ઉપરોક્ત તમામ હવિકકત, બંને પક્ષોની દલીલો તેમજ ફરીયાદ પક્ષે તપાસ કરનાર અમલદારનુ સોગંદનામુ તેમજ પોલીસ પેપસ વંચાણે લેતાં, અરજદાર વિવરુદ્ધ માંજલપુર પો.સ્ર્ટે. પાર્ટ -અે ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૩૨૩૦૨૪૫ /૨૦૨૩, ઇ.પી.કોડની કલમ ૪૫૭, ૩૮૦, ૪૦૧, ૧૧૪ મુજબના ગુન્હાના આરોપ છે. અરજદાર/અારોપી વિવરૂદ્ધનો અાક્ષેપ ધ્યાને લીધો. અરજદાર અારોપી વિવરૂદ્ધ ઇ.પી.કોડની કલમ ૪૦૧ મુજબના ગુન્હાનો પણ અાક્ષેપ છે. અરજદાર/અારોપીની ગુન્હામાં પ્રથમ દશ નીય સંડોવણી જણાઇ અાવે છે, અા ગુન્હાની હાલ તપાસ પેન્ડીંગ છે અને અરજદાર/અારોપીને જામીન મુકત કરવામાં અાવે તો તપાસને અવળી અસર થઇ શકે તેમ છે. અરજદાર/અારોપીના વિવ.વ.શ્રીઅે અાધાર રાખે નામ. સવIચ્ચ અદાલતના વિ=મીનલ અપીલ નં.૧૫૩/૨૦૨૦ પ્રભાકર પિતવારી વિવરૂદ્ધ સ્ર્ટેર્ટ અોફ યુ.પી. અને બીજા ના ચુકાદામાં પ્રસ્થાપિપત સિસદ્ધાંતો માનસહ વંચાણે લેતાં અારોપી ઉપર અસંખ્ય ગુન્હા પેન્ડીંગ હોય તે અેકમાત્ર કારણસર જામીન અરજી નામંજુર કરી શકાય નહીં, પરંતુ હાલના કેસના સંજોગો ધ્યાને લેતાં અારોપી વિવરૂદ્ધ પ્રથમ દશ નીય અારોપ હોઇ તેમજ તપાસ પેન્ડીંગ હોય તેથી આરોપીને જામીન મુક્ત કરવા યોગ્ય જણાઇ અાવતુ ન હોઇ, હાલની અરજી સંદભ3 વિનચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે. :: હુ ક મ :: અરજદાર/આરોપી રાજવીરસીંગ ઉફ3 રાજી ઉફ3 રાજેન્દ્રસીંગ માનસીંગ ર્ટાંક ની હાલની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે. હુકમ અાજ તારીખ :૦૮મી, માહે : અોગષ્ટ, સને ૨૦૨૩ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કરવામાં અાવ્યો. તા.૦૮/૦૮/૨૦૨૩ (અતુલકુમાર શ્રવણભાઇ પાર્ટીલ) વડોદરા. ૧૨ માં અેડી. માં અેડી.સેશન્સ જજ વડોદરા. કોડ નં.જીજે૦૦૮૩૬ 5 pbchauhan