Government of Gujarat vs MANJUBEN RAMANBHAI RATHOD
Party Details
- Government of Gujarat
- MANJUBEN RAMANBHAI RATHOD
Case Summary
Government of Gujarat filed Case No. 70488 in the District Court on 3 Aug 2023 against MANJUBEN RAMANBHAI RATHOD. The case has had one hearing so far. The case is currently pending. 1 order has been issued in this matter.
Hearing History (1)
- 9SEP 2023DisposedView Order ↗
Judge: 8TH ADDL CIVIL JUDGE & JMFC
Orders (1)
- 9SEP 2023ORDERView Order ↗
Order No: 1
Judgement DetailsView full order PDF ↗
The Finding and a brief statement of the reason thereof in case of and a brie Finding and a brief statement of the reason thereof in case of state Finding and a brief statement of the reason thereof in case ofme Finding and a brief statement of the reason thereof in case ofnt of statement of the reason thereof in case of the Finding and a brief statement of the reason thereof in case of re Finding and a brief statement of the reason thereof in case ofason the Finding and a brief statement of the reason thereof in case ofre Finding and a brief statement of the reason thereof in case ofof statement of the reason thereof in case of in case Finding and a brief statement of the reason thereof in case of of statement of the reason thereof in case of . conviction on ple Finding and a brief statement of the reason thereof in case ofad g and a brief statement of the reason thereof in case ofuilty. (૧) ફરીયાદ પક્ષના કેસની હકીકત એવી છે કે અા કામના આરોપી/ઓ એ આંક-૧ ની હકીકતે ગુનો કરી ગુજરાત નશાબંધી અધિધધિનયમ ૧૯૪૯ ની કલમ ૬૫(અે)(એ), મુજબ ધિશક્ષાને પાત્ર ગુનો કરેલ છે. સદર કેસનુ ચાજ.શીટ કોટ.માં રજુ થતા, આરોપી હાજર થતા તેને કાયદા મુજબની નકલ આપી, તેમની સામેની પ્લી વાંચી, સંભળાવી, સમજાવતા, આરોપી એ ગુના ની કબુલાત કરવાની પુરશીશ રજુ કરી સ્વેચ્છાએ ગુનો કબુલ કરેલ છે. (૨) આરોપી એ ગુનાની કબુલાત કરવાની પુરશીશ રજુ કરી જણાવેલ છે કે આરોપી ગરીબ વગ.ના તેમજ એકજ કમાનાર વ્યક્તી છે. તેમણે આ પહેલો ગુનો કરેલ છે અને ફરીવાર ગુનો નહી કરવાની ખાત્રી આપી દયાની માંગણી કરી યોગ્ય દંડ કરવા રજુઆત કરેલ છે. સદર કેસની હકીકત તેમજ ગુનાની ગંભીરતા તથા કબુલાત ધ્યાને લેતા આરોપી/ઓને લાંબા સમયની કેદની સજા કરવાના બદલે હળવી સજા કરવી ન્યાયીક તેમજ ઉચીત જણાય આવે છે. આમ,દરેક આરોપીને સદરહુ ગુનામાં તકસીરવાન ઠરાવી ન્યાયના હિહતમાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
SENTENCE AND FINAL ORDER FINAL ORDER ORD FINAL ORDERER આરોપીને ફોજદારી કાય. જદારી કાય.રીતી સંહીતા, ૧૯૭૩ ની કલમ ૨૫૨ અન્વયે ગુજરાત નશાબંધી અધિધધિનયમની કલમ ૬૫(અે)(એ) હેઠળના ધિશક્ષાને પાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવવામાં આવે છે અને દરેક આરોપીને કોટ. ઉઠતાં સુધીની સજા અને રૂપિપયા ૧૦૦/ - નો દંડ કરવામાં આવે છે. જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો હિદન- ૧ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે. હુકમ આજરોજ તારીખ ૦૯ માહે સપ્ટેમ્બર સને ૨૦૨૩ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી, સંભળાવી જાહેર કયK. સ્થળઃ- સુરત (વી.ડી.દવે) તારીખઃ- ૦૯/૦૯/૨૦૨૩ આઠમા અધીક સીવીલ જજ અને જ્યુડી.મેજી.ફ.ક.સુરત. (જજ કોડ. - જી જે ૦૧૬૪૬)