Meta Pixel
CNR: GJTP020029472023
CASE DISPOSED

THE STATE OF GUJARAT vs PRAFULBHAI MEPABHAI JOGAL

Case Number2621
Date of Filing3 Aug 2023
Case TypeCC - CRIMINAL CASE
Last Hearing3 Aug 2023
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • THE STATE OF GUJARAT
Respondent
  • PRAFULBHAI MEPABHAI JOGAL

Case Summary

THE STATE OF GUJARAT filed Case No. 2621 in the District Court on 3 Aug 2023 against PRAFULBHAI MEPABHAI JOGAL. The case has had one hearing so far. The case was disposed of on 3 Aug 2023. 1 order has been issued in this matter.

Hearing History (1)

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

સીસીનં .

2621/2023 આંક - ૧ લગત હુકમ આરોપી હાજર છે. આરોપી સામે એમ.વી.એક્ટની કલમ-૧૯૪(ડી) મુજબની ફરીયાદ કરેલ છે. ફરીયાદની હકિકત આરોપીને વાંચી સંભળાવેલ છે. આરોપી સ્વેચ્છાપુર્વક ગુનો કબુલ રાખે છે, જેથી આરોપીને તેની સામેના ગુનામાં તકસીરવાન ઠરાવવામાં આવેલ છે અને નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે. ---હુકમ--- આથી, આરોપીનાઓને ક્રિ.પ્રો.કોડની કલમ-૨૫૨ મુજબ એમ.વી.એક્ટની કલમ- ૧૯૪(ડી) મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપી પાસેથી રૂપિયા ૫૦૦/- દંડ ભર્યેથી મુકત કરવાનો હુકમ કરવામાં આવે છે. આરોપી દંડ ન ભરે તો દિન-૦૩ ની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવે છે. હુકમ આજ રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યા. તા.૦૩-૦૮-૨૦૨૩ સ્થળ-વ્યારા (ટી.એ.ભાડજા) એડી.જયુ.મેજી.ફ.ક. વ્યારા. કોડ નં. જી.જે.૦૧૩૯૯