Government of Gujarat vs Kavitaben Karamsingbhai Tadvi
Party Details
- Government of Gujarat
- Kavitaben Karamsingbhai Tadvi
Case Summary
Government of Gujarat filed Case No. 982 in the District Court on 3 Aug 2023 against Kavitaben Karamsingbhai Tadvi. The case has had one hearing so far. The case was disposed of on 3 Aug 2023. 1 order has been issued in this matter.
Hearing History (1)
- 3AUG 2023DisposedView Order ↗
Judge: PRINCIPAL CIVIL JUDGE & J.M.F.C
Orders (1)
- 3AUG 2023ORDERView Order ↗
Order No: 1
Judgement DetailsView full order PDF ↗
જુ થયા તારીખ -03/08/2023 રેજીસ્ટરે લીધા તારીખ -03/08/2023 ફેસલ કર્યા તારીખ -03/08/2023 અવધી - … વર્ષ.… માસ.… દિવસ સાગબારા ના જ્યુડી મેજી ( ફ.ક) સાહેબ ની કોર્ટ મા ફોજદારી કેસ નં.
982/2023 VF\Sv* ફરિયાદી - શ્રી સરકાર વિરુધ્ધ આરોપી - sLjtfa[g szd;l\uef. t0jl ગુન્હો - પ્રોહી અેક્ટ ની કલમ ૬૫(અે અે) - ચુકાદો - ૧. ફરિયાદપક્ષ ના કેસ ની ટુકી હકીકત અેવી છે કે, આરોપી સામે ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ ની કલમ ૬૫(અે અે) મુજબ ના શિક્ષા ને પાત્ર ગુન્હા અંગે ઈન્સાફી કાર્યવાહી કરવા અંગે પોલીસ દ્વારા ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજુ કરવા મા આવી છે. ૨. આરોપી કોર્ટ રુબરુ હાજર થતા તેઅો ો ને પોલીસ પેપર્સ ની નકલ મફત આપ્યા ની ખાત્રી કરેલ છે. ૩. આરોપી વિરુધ્ધ ચાર્જ ફ્રેમ કરી/પ્લી રેકર્ડ કરતા ગુન્હો કબુલ હોવા નુ જણાવે છે અને ગુના ની કબુલાત પુરશીસ આપી તેઅો ો નો પ્રથમ ગુનો હોવા નુ તથા ગરીબ બાલ બચ્ચા વાળા માણસ હોવાનુ જણાવે છે અને ભવિષ્ય મા આવી કે આવા પ્રકાર નો ગુનો ન કરવા ની કોર્ટ ને બાહેદરી અને ખાતરી આપે છે. આરોપી ને સજા અંગે ની જોગવાઇઅો ો ની સમજ આપવા મા આવેલ છે. ત્યારે બાદ પણ આરોપી સદર ગુનો કુબલ કરતા હોય આરોપી ની કબુલાત સ્વેછીક જણાય છે. ઉપરાંત કેસ ના સંજોગો ધ્યાને લેતા તથા પ્રોહી અેક્ટ ની કલમ ૬૫(અેઅે) ધ્યાને લેતા તેમજ સજા ની જોગવાઇ અંગે ના નામદાર ગુજરાત હાઇકોર્ટ ના સ્ટેટ અો ોફ ગુજરાત વિરુધ્ધ નટવર હરચંદજી (2005 709) GLR ના કેસ મા પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંત ધ્યાને લેતા આરોપી ને અો ોછી સજા કરવી ન્યયોચિત જણાય છે તેથી તમામ સંજોગો દયાને લેતા ન્યાય ના હિત મા નીચે મુજબ હુકમ કરવા મા આવે છે. હુકમ - આ કામ ના આરોપી ને ક્રિ. કોડ ની કલમ ૨૪૧(૧) મુજબ ગુજરાત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૬૫(અે અે) ના ગુન્હા મા તકસીરવાન ઠરાવી કોર્ટ ઉઠતા સુધી ની સજા તથા રુ.
200/- ( રુપિયા a:;f[ પુરા ) નો દંડ અને દંડ ની રકમ ન ભરે તો દિન ૧૦ ની સાદી કેદ ની સજા ફરમાવવા મા આવે છે. - પ્રોહી મુદ્દામાલ અપીલ સમય બાદ નાશ કરવા નો હુકમ કરવા મા આવે છે. - આરોપી ના જામીન ૬ માસ સુધૂ ચાલુ રાખવા નો હુકમ કરવા મા આવે છે. તા.03-08-2023 સાગબારા ( અેલ આઇ ઈંગલે) જ્યુડી મેજી. ફ.ક. સાગબારા