Meta Pixel
CNR: GJBH020081132023
CASE DISPOSED

GOVERNMENT OF GUJARAT vs TALIB YAKUBBHAI SHEKH

Case Number1510
Date of Filing3 Aug 2023
Case TypeCC RLY - CRIMINAL CASE - RAILWAY
Last Hearing3 Aug 2023
State--
City--
Year of Filing2023

Party Details

Petitioner
  • GOVERNMENT OF GUJARAT
Respondent
  • TALIB YAKUBBHAI SHEKH

Case Summary

GOVERNMENT OF GUJARAT filed Case No. 1510 in the District Court on 3 Aug 2023 against TALIB YAKUBBHAI SHEKH. The case has had one hearing so far. The case was disposed of on 3 Aug 2023. 1 order has been issued in this matter.

Hearing History (1)

Orders (1)

Judgement DetailsView full order PDF ↗

ફેંસલ તારીખ : ૦૩/૦૮/૨૦૨૩ ભરૂચના મહે . એડી . જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફ . ક . સાહેબની કોટ&માં , ભરૂચ . સી . સી . રેલ્વે નં . ૧૫૧૦ / ૨૦૨૩ આંક: ફરીયાદી :- શ્રી સરકાર વિવરૂધ્ધ આરોપી :- તાવિલબ ટાકૂબભાઈ શેખ ઉ.વ.૫૦, રહે.પાલેજ, ભરૂચ. ગુન્હો : રેલ્વે એક્ટની કલમ - ૧૪૪ ( ૧ ) મુજબ . ગુનાની હકીકતો વાંચી, સંભળાવી તેમજ સદરહુ ગુનાની સંભવિવત સજાની જે અવિધવિનયમ મુજબ જોગવાઈ છે, તેની પણ આરોપીને સમજ આપી. ત્યારબાદ આરોપીને પુછતાં આરોપી ગુનાની કબૂલાત સ્વેચ્છાએ કરવા માંગે છે, તેમ જણાવી ગુનો કબૂલ કરેલ છે. આરોપીને સાંભળ્યા. આરોપીનો જે આક્ષેપ/તહોમત છે તે પ્રથમ ગુનો હોઈ, તેમજ આર્થિથક, સામાવિજક પરિરવિસ્થતિત તથા તેની કૌટુંબિબક જવાબદારી તથા આરોપી સામેનો જે આક્ષેપ છે તેની સંભવિવત સજા/દંડની જોગવાઈને લક્ષમાં રાખી, નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

J.M.F.C.

Railway Court, Bharuch Page No.

1/2 :: હુકમ :: આરોપીને ગુનાની કલમ-૧૪૪(૧) મુજબ ઈ.રેલ્વે એક્ટ મુજબ તકસીરવાર ઠરાવી, કોટ& દંડ રૂ.૨૦૦/- અને રેલ્વે ફેરના રૂ.- મળી કુલ્લે રૂ.૨૦૦/- નો દંડ, દંડ ન ભરે તો રિદન-૧ ની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે. રેલ્વે ફેર રેલ્વે સત્તાવાળાને તાત્કાવિલક ચૂકવવું. હુકમ આજ તારીખ :- ૦૩ માહે :- ઓગષ્ટ , સને ૨૦૨૩ ના રોજ વાંચી સંભળાવી લોક અદાલતમાં જાહેર કયV . તા.૦૩/૦૮/૨૦૨૩ સ્થળ: ભરૂચ. (એ.ટી.તિતવાડી) એડી. જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફસ્ટ& કલાસ, ભરૂચ.

2/2